________________
૩૫૦]
જેને કેન્ફરન્સ હેરલ્ડ
વિલિ કે
ઉપરના પત્રનો જવાબ આવશે તે હવે પછીના અંકમાં બહાર પાડવામાં આવશે. ડેપ્યુટેશનમાં જોડાવા માટે એડવાઇઝરી બોર્ડની તા. ૪-૧૦-૧૧ ની મીટીંગ વખતે ચુંટાયેલા ગૃહસ્થને ડેપ્યુટેશનમાં જોડાવા માટે પત્ર લખવામાં આવેલ છે. ઘણા ખરા ગૃહસ્થ કામ પ્રસંગ હઈ આવવા ના લખે છે પણ ડેપ્યુટેશનની ફતેહ ઈચ્છે છે. ૫-૭ ગૃહસ્થોએ ડેપ્યુટેશનમાં જોડાવા હા લખી છે. અમે ડેપ્યુટેશનની ફતેહ ઈચ્છીએ છીએ.
શ્રી સુકૃત ભંડાર ફંડ. શંવત ૧૯૬૭ ના ભાદરવા સુદી ૮ થી આસો વદી ૩૦ એટલે તા. ૧-૯-૧૧ થી
તા. ૨૨-૧૦ ૧૧ સુધીમાં વસુલ આવેલ નાણાંની ગામ વાર રકમ. ૨૨૩૫ ૦-૯ ગયા માસ આખર સુધીમાં આવેલા તે. ૧૧૭–૧૨–૦ માળવામાંથી ઉપદેશક મી. કેશરીમલ મોતીલાલ ગાંધી માર્ફત આવ્યા.
૮-૩-૦ કપાસીન ૪૫-૦-૦ રતલામ ૦-૧૨-૦ બખતગઢ ૧-૦-૦ નાણાગામ ૪-૦-૦ કારખેડા ૫ - ૪-૦ ધુધડકો ૨-૦-૦ ફતેગઢ ૦-૮-૦ અબજલપુર ૫૦- ૨-૦ સીતામ ગુજરાતમાંથી ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ માર્ફત આવ્યા: ૧૮- ૪-૦ પ્રાંતીજ ૧૩-૦-૦ અહમદનગર ૨-૦-૦ હાપા ૩–૧૨–૦ તાજપુરી ૫–૧૨–૦ વકતાપુર ૪-૦-૦ જામળા , ૪-૦-૦ સાબલી ૭- ૮-૦ કુકડીઆ ૨૧-૧૨-૦ ઇડર : પર-૧૨-૦ વડાલી ૧૦-૧૨-૦ ખેડબ્રહ્મા ૬-૦-૦ ગડા , ૨- ૮-૦ બાપસર ૨- ૪-૦ ધરોઈ ૧૦-૦-૦ સતલાસણ ૧૦-૦-૦ મોટા કોઠાસણ ૬-૦-૦ ઉબળી ૩-૦-૦ ટીંબા ૧૦-૦-૦ ભાલુસણ ૪-૦-૦ સુદાસણું. ૦-૮-૦ તારંગાઇ
૧૯- ૦–૦ વાવ ૬૦- ૪-૦ ગુજરાતમાંથી ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ ભાત આપ્યા.
૨- ૮-૦ રામ ૧૪-૮-૦ ચલેડા ૫-૮-૦ વાસણુંકેલીઆ ૨-૧૨-૦ ગાંગડ ૨-૮-૦ કોચરીઆ ૧૭-૪-૦ બાવળા
– ૪-૦ કાવીઠા ૬-૦-૦ નવાગામ ૬૦-૪-૦ ૪૬-૧૦-૦ મારવાડમાંથી ઉપદેશક મી. છેટમલજી વેહરા માત આવ્યા.
૩–૧૨–૦ સેજત ૧૮-૦-૦ સેવાજ ૪-૬-૦ મેલાવાસ
૧૫- ૪–૦ મુસાલીઆ ૪-૪-૦ દુધલા ૧-૦-૦ આલાવાસ ૨૯૫- ૮-૦ ઉપદેશક વિના નીચેનાં ગામના આગેવાન ગ્રહસ્થ માત આવ્યા.
૧૦-૧ર-૦ પાલજ શેઠ વાડીલાલ ખોડીદાસ માર્કત. ૧૦-૦-૦ વટાદરા
ફુલચંદ અભેચંદ તરફથી.