Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
કરકસરથી પૈસા બચાવવાની એક ઉમદા તક
[૩૧૫
બાબત.
ચામડાંના વાઈસર
કાગળનાં વાઈસ રે,
રિમાર્ક.
૪૫"
૪૫
૨૨૫૦.
મફા ઉપરાંત ૩૨૫ જીવનું રક્ષણ થાય
૧ એક રોલરમાં દરેક જાતનાં કેટલા
વાઈસર જોઈએ... ૨ ૫૦ જીનમાં ૫૦ રોલર જોઈએ તેનું વજન રતલ ,
૨૨૫૦ ? દરેક રોલર કેટલા માસ ચાલે .. ૪ ૪ માસની સીઝનમાં કેટલે રતલ * જેઉએ... ..
૨૮૦૦ - - ૫૦૬૫ ૫ દરેકનો ભાવ રૂા. ..
૦-૧૧૦ | ૦-૫-. ૬ દરેકની કુલ કીમત .. . ૧૯૮૩-૧૨-૦[૧૫૮૨-૧૩-૦ ૫.૭ નો ..
• ૧ ૦ ૪૧૦-૧૫–૦ || - હવે ઉપરના કઠા ઉપરથી સ્પષ્ટ રીતે જણાશે કે એક ૫૦ જીનતી નાની ફેકટરીમાં ચામડાનાં વાઇસને બદલે કાગળનાં વાપરવામાં આવ્યાથી રૂ. ૪૧૦-૧૫-૦ ને અને દેખીતે નફો થશે અને તે ઉપરાંત ૩૨૫ જીવની હિંસા થતી અટકી, કે જેથી રોને અશિર્વાદ મળે અને ખેતીનાં હેરેનું રક્ષણ થયું કે જે લાભ એટલે બધે અલભ્ય છે કે તેથી છનના માલીકે આશિર્વાદ મેળવવા ઉપરાંત ખર્ચ ઓછું કરે છે. '
ઉપરમાં જણાવ્યા પ્રમાણે એક નાની જીનીંગ ફેકટરીના દાખલાથી આટલા બધા છ બચે છે. તે પછી આપણે દેશની સંખ્યાબંધ જીનીંગ ફેકટરીઓ માટે કેટલી મોટી જાનવરની સંખ્યાની હિંસા થતી અટકે તથા પૈસાને વ્યય બંધ થાય એ સુજ્ઞ વાંચનાર પિતે જ ખ્યાલ કરી શકશે.
ચામડાંનાં વાઇસ બાબતમાં વાચનારને સ્વાભાવિક રીતે સવાલ ઉત્પન્ન થશે કે વાઈસ માટે મારેલ જાનવરનું ચામડું શામાટે વાપરવામાં નહિ આવતું હોય અને કતલ કરેલા હેરનું ચામડું વાપરવામાં આવે છે તેને ખુલાસો એ છે કે મરેલા જાનવરનું ચામડું કઠણ અને બીન ટકાઉ છે; જ્યારે કતલ કરેલા ઢોરનું ચામડું સુંવાળું મજબુત અને ટકાઉ હોય છે, અને તેથી તેને વપરાશ વધારે થાય એ દેખીતું છે. જેથી તેવું ચામડું મેળવવા માટે નિર્દોષ અને મુગાં બિચારું પ્રાણીઓને રીતે વાત કરવામાં આવે છે!
, બીજાં ઢોરો કરતાં બળદ અને ગાયનું ચામડું મુખ્યત્વે કરીને આ વાઈસરામાં વધારે ઉપયોગી થઈ પડે છે. કારણકે બીજાં હેરાનું ચામડું તેના કરતાં ઓછું ટકાઉ હે છે.
કાગળનાં વાઇસરે વાપરવાની શરૂઆત કરતી વખતે જીનીંગ ફેકટરીમાં કામ કરતા જીનીંગ ફીટરોને આ ને સુધારે પ્રથમ અણગમત લાગશે તેનું કારણ એવું છે કે વાપર્યા પહેલાં તેના ફાયદા શું થાય છે તેનું તેઓને કદાચ જ્ઞાન ન હોય એ સ્વાભા