Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૬૪]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
ઓગષ્ટ
Jain Swetamber Conference Office.
Pydhuni Bombay. Received sending draft under Regd post..
Golechha. ઉપર મુજબ તાર આવ્યો હતો બાદ તા-૨૪-૭-૧૧ના રોજે રજીષ્ટરથી હુંડી શેઠ ગાંડમલજી ગુમાનમલજીના ઉપર આવી હતી અને તેના રૂ. ૨૦૦૨) તા-૨૫–૭–૧૧ના રોજે શેઠ ગાંડમલજી ગુમાનમલજી તરફથી મળ્યા છે. શેઠ નથમલજી ગેલેરછાએ રૂપીઆ ભરી આપ્યા તેથી તેમને આ સ્થળે અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. તથા બીજા ગૃહસ્થો કે જેમની પાસે ઉધરાણી બાકી હોય તેઓએ મોકલી આપવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે.
મંદિરોદ્ધાર ખાતું. ગયા અંકના પાને ૨૧૮ માં જણાવ્યા મુજબ પત્ર આબુજીના માસ્ટેટને લખવામાં આવેલ હતું તેને જવાબ તેમના તરફથી આવેલ છે તે નીચે મુજબ OFFICE OF THE MAGISTRATE OF ABU.
No. 3110 3 of 1911. From Captain H. R. N.Pritchard I. A-,
Magistrate of Abu. To The Resident General Secretary Jain Swetamber Conference
Bombay Pydownie, Post No. 3,
Mornt Abu dated the 19th July 1911. Dear Sir,
I am directed to acknowledge the receipt to your letter dated the July 1911, regarding the wearing of boots and shoes by visitors to the Delwara Temples.
In reply I am to say that the Honourable, Agent to the Governer General thinks that it would be most suitable if the deputation would come to Abu when he returns there in September after this monsoon tour.
yours faithfully, (sd.) H. R. N. PRITCHARD.
Captain,