Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
મંદીરે દ્વાર ખ તું
. '
[૨૬૫
આ સંબંધમાં અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજી તથા શિરોહી મહાજન સમસ્ત રા, શેઠ કલ્યાણજી પરમાણંદ સાથે પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે.
પરચુરણ કામકાજ, જુલાઈ માસના અંકના પાને રર૭ મે મુંબઈના કલેકટર તરફથી આવેલ પત્ર છાપવામાં આવ્યું છે, તેમને નીચે મુજબ લખેલ છે.
Pydoni, Post No. 3.
Bombay, 19th July 1911. The Collector of Bombay, se
Sir,
· We are in due receipt of your letter No. L. R. 4625 dated the 5th July and in reply beg to state that the addreso is intended to be presented on behalf of the whole Jain Community of India and that the Sthanakwasi Sect has given its consen't through the General Secretary of its Conference. We are awaiting the reply of the Digambar Mahasabha and we shall further inform you on the subject in due course.
I have the honour to be,
Sir,
your most obedient servant, (sd). KALYANCHAND SOBHAGCHAND.
Resident General Secretary Jain Swetambar Oonference
આના સંબંધમાં ખરેઈ-દીગંબર મહાસભાના સેક્રેટરીને પત્ર લખાયેલ છે. તથા તા. ર૦-૭-૧૧ ના રોજ એક તાર કર્યો હતો. દીગંબર મહા સભાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદ સાથે પણ પત્રવ્યવહાર કરવામાં આવેલ છે,
દિગંબર મહા સભાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદ તરફથી તા. ૨૪-૭-૧૧ ના રેજે સંમતિ મળતાં તા. ૨૯-૭-૧૧ ના રોજ મહેરબાન કલેકટર સાહેબને પત્ર લખાય છે તેની નકલ નીચે મુજબ.