Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 316
________________ ૧૯૧૧] પરચુરણ કામકાજ. ૨૫ પરચુરણ કામકાજ ઓગષ્ટ માસના હેરલ્ડના પાને ૨૬૫-૨૬૬ મે છાપી જાહેર કર્યા મુજબ મહેરબાન કલેકટર સાહેબને બે પત્ર લખવામાં આવ્યા હતા. તેને જવાબ તેઓ સાહેબ તરફથી નીચે મુજબ આવેલ છે. No. 5988. Bombay Collector's Office. 23rd August 1911. Froni, E. L. Sale Esquire, I. C. S., Collector of Bombay. ro, Mr. Kalyanchand Sobhagchand . Resident General Secretary to the Jain Swetamber Conference, Pydhoni. Bombay. Sir, In reply to your letter dated the 18 th Instant I have the honour to inform you that the Government orders when received will be duly communicated to you. I have the honour to be, 'Sir, your most obedient servant. Sa/ E. L. Sale. Collector of Bombay. આવેલ પત્રની નકલ અજમેર સ્થાનકવાસી કોનફરન્સ ઓફિસ તરફ તથા દિગંબર મહાસભાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદ તરફ, તથા રા. રા. મણીલાલ ઉદાણું M. A. તરફ તથા અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજી તરફ મોકલવામાં આવેલ છે. આ સંબંધમાં અત્યાર સુધી ચાલેલ પત્રવ્યવહાર નીચે આપેલ છે.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412