________________
૧૯૧૧]
પરચુરણ કામકાજ.
૨૫
પરચુરણ કામકાજ ઓગષ્ટ માસના હેરલ્ડના પાને ૨૬૫-૨૬૬ મે છાપી જાહેર કર્યા મુજબ મહેરબાન કલેકટર સાહેબને બે પત્ર લખવામાં આવ્યા હતા. તેને જવાબ તેઓ સાહેબ તરફથી નીચે મુજબ આવેલ છે. No. 5988.
Bombay Collector's Office.
23rd August 1911.
Froni,
E. L. Sale Esquire, I. C. S.,
Collector of Bombay.
ro,
Mr. Kalyanchand Sobhagchand .
Resident General Secretary to the Jain Swetamber Conference, Pydhoni.
Bombay.
Sir,
In reply to your letter dated the 18 th Instant I have the honour to inform you that the Government orders when received will be duly communicated to you.
I have the honour to be,
'Sir,
your most obedient servant.
Sa/ E. L. Sale.
Collector of Bombay. આવેલ પત્રની નકલ અજમેર સ્થાનકવાસી કોનફરન્સ ઓફિસ તરફ તથા દિગંબર મહાસભાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદ તરફ, તથા રા. રા. મણીલાલ ઉદાણું M. A. તરફ તથા અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજી તરફ મોકલવામાં આવેલ છે. આ સંબંધમાં અત્યાર સુધી ચાલેલ પત્રવ્યવહાર નીચે આપેલ છે.