________________
૨૯૪]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[અકબર
૨. મંગલ પ્રાંતમાં નિબંધની યોજના બાબત ત્યાંની ઓફીસ કાર્ય ઉપાડી શ
કે અને તે માટે પૈસાની સગવડ થઈ શકે ત્યાં સુધી વિચાર ઉપર રાખી છે
આ માટે આગળ ઉપર થઈ શકશે ૩. ખાસ ઉપદેશક શેકવા કમીટી ભલામણ કરી શકતી નથી પણ પ્રસંગે કા.
ર્ય કરી શકાય એવે વખતે તેવી ગોઠવણ કરવાને ગ્ય ધાયું છે. તેવી રીતે કેટલીક વખત કરાય પણ છે અને કરવા ઉપયોગ રાખશું. કલકત્તામાં દુર્ગાપુજા અવસરે બંગાલીઓને અપીલવાલા પેલેટની કલે છપાવીને ત્યાં વહેંચાવવાની બાબત પસંદ કરી છે. આની એક લાખ નકલ તે ત્યાં છપાઈન શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ માતે વહેંચાઈ ગઈ છે. વલી
પણ આ માસમાં તેમ કરશું. ૫. જૂદા જૂદા પ્રાંતમાં બુક ઉપર ઇનામ આપી બે ત્રણ ભાષામાં તરજુમે ક
રી વહેંચાવવા બદલની સુચના આવતા વર્ષ ઉપર મુલતવી રાખી છે. ફંડ ઉ
પર તેને આધાર છે. ૬. ઈન્ડીયન વેજીટેરીયન કેન્ફરન્સ ભરવાની સુચના કમીટીએ હર્ષ સાથે ૫
સંદ કરી છે પણ તે માટે ચાલુ વર્ષના કાર્યના પરીણામ પછી યોગ્ય હીલચા
લ કરવી એમ દુરસ્ત ધાર્યું છે. ૭. દક્ષિણ પ્રાંતમાં અમુક દિવસે ધર્મના નામે થતા પશુવધ બાબત-જીલ્લા કલે
કટરોને અરજ ગુજારવાને કમીટીએ કરાવેલું છે જે કાર્ય થડા વખતમાં થશે. ૮. વેરાઓના મુલ્લાજી બાબત એવો વિચાર થયેકે તેઓ અત્રે ઘણી વખત આ
વે છે ને હાલ આવેલા છે તે અનુકુળ ટાઇમ મેળવી તેમને મળી અરજ કરવી. છે. રાજા મહારાજાઓ પાસે ડેપ્યુટેશન મોકલવા હાલ તરત અત્રેથી બને તેમ
સંજોગ જણાતા નથી ત્યાંથી બની શકે તે યોગ્ય હીલચાલ કરશે. વખત
આવે વિચાર કરવાને કમીટીએ જરૂર ધારી છે. ૧૦ મદન મેહન માલવીઆના પત્રની નકલ કમીટીએ વાંચી છે તે વિષે તેઓને
શું જવાબ મળે છે તે જાણવા સુધી વિચાર કર મુલતવી રાખ્યો છે. આ પ્રમાણે વિચાર કમીટીમાં થયે તે લખી જણાવવાનું ઠર્યું. ત્યાર બાદ ફરજયાત શીતલાને કાયદો પસાર થાય છે તે વિષે એક પારસી પ્રહસ્થે હાજર થઈ હકીકતો જણાવી તે સાંભળી લેગ્ય જવાબ આપવામાં આવ્યું.
નિરાશ્રીત ખાતું. ગરીબ નિરાશ્રીત, વિદ્યાર્થીઓ અને વિધવાઓ મળી ૨૬-૨૭ જણાને માહે જુલાઈ સને ૧૯૧૧ના માસની મદદના આશરે રૂ. ૭૫ તા. ૧-૭-૧૨ના રોજ, માહે ઓગષ્ટ માસની મદદના આશરે ૩, ૭૫ તા. ૩-૯-૧૧ના રોજ, અને માહે સપ્ટેમ્બર માસની મદદના રૂ. ૭૫ ને આશરે તા. ૩-૯-૧૧ના રોજ મનીઓર્ડરથી મોકલવામાં આવ્યા છે.