________________
૧૯૧૧]
૯ પંચ સંગ્રટીકા ( ખીન્નું )
૧૦ અનેકાંત જયપતાકા, ૧૧ સત્ત સિધ્ધિ પ્રકરણ. ૧૨ લલિત વિસ્તરા.
૧૩ તર્કવાદ.
૧૪ પ્રમાણે
સુંદર.
૧૫ સ્વાર્થ નિરાકરણ સ્થળ.
૧૬ અપશબ્દ નિરાકરણ,
૧૭ સર્વજ્ઞવાદ સ્થળ.
જીવદયા કમીટીની ત્રોજી મોટીંગ.
૧૮ ઇશ્વરવાદ નિરાકર. ૧૯ દૃષ્ટાંત દૂષણ. ૨૦ સંક્ષેપેણુ સર્વજ્ઞ સિદ્ધિ. ૨૧ સર્વજ્ઞ સ્થળ.
૩૦ નયસ્વરૂપ.
૩૧ સપ્તભંગી પ્રકરણ. ૩૨ માર્ગે પરિશુદ્ધિ.
૩૩ અનેકાંત વાદ પ્રવેશ.
૩૪ સિદ્ધિ વિનિશ્ચય ટીકા,
૩૫ નયપ્રકાશ વૃત્તિ.
૩૬ માહ સમયજ્ઞાન દર્શનવાદ.
૩૭ નયચક્રપાલ વૃ. વૃત્તિ.
૩૮ શાસ્ત્રવાર્તા સમુચ્ચય.
૩૯ સંવેગ રંગ શાળા. ૪૦ ગુરૂતત્વ નિર્ણય.
૪૧ પ્રભા લક્ષ્યાલક્ષણ.
[૯૩
જીવ દયા કમીટીની ત્રીજી મીટીંગ.
તા. ૨૩-૭-૧૧ તેરાજ બપોરના ૧ વાગે કાન્ફરન્સ એીસમાં મી॰ દેવીદાસ લખમીચદ ઘેબરીયાના પ્રમુખપણા નીચે મળી હતી જે વખતે મી॰ ઘેબરીયા ઉપરાંત શેઠ લલ્લુભાઇ ગુલાબચંદ, મી॰ મણીલાલ હાકેમચંદ ઉદાણી, મી॰ ઉમેદચંદ દોલતચંદ બરાડિયા, શેઠ માણેકલાલ ઘેલાભાઇ, મી॰ લલ્લુભાઇ કરમચંદ દલાલ હાજર હતા. વખતે થયેલ કામકાજ,
૧. આગલી મીટીંગમાં થયેલા વિચારે વિષે ક્ી વિચાર ચલાવવામાં આવ્યા હતા અને સર્વાનુમતે આગળ નકકી કરવામાં આવ્યા મુજબ પરીક્ષા અને નિબ ંધનું કાય શરૂ કરવા મુકેા તાકીદે મગાવવા જાહેર ખબર આપવા નકકી કર્યું.
ધર્મના નામે થતા પશુવધ અટકાવવા જીલ્લા કલેકટરે જોગ અરજી કરવા નકકી ઠર્યું". (આ માટે ધુલીયા પ્રાણીરક્ષક મંડળીના સેક્રેટરી જોગ પત્રવ્યવહાર કરવા અને અર્જી તૈયાર કરવા યુ
૩. દશેરાની અરજી બાબત પણ અત્યારથી તૈયારી કરવી જેમાં યેગ્ય વધુ બના (જીવાને રાહત વધુ મળે તેવી) ઉમેરવી,
૪. અજમેર એપીસનેા તા. ૧૭-૭-૧૧ ના જીવદયાના કાર્યાં કયાં કયાં કરવા યોગ્ય છે તે સંબધીા પત્ર રજુ કર્યાં હતા તે ઉપરથી નીચલી બીનાએ નોંધી લેવામાં આવી અને તેને નીચલા ખુલાસા સાથે પત્ર લખવા યુ.
૧.
ના॰ વાઇસરાયને આપવાની અરજીની ખીના ઉપર હાલ તુરત ધ્યાન આ પવું દુરસ્ત ધાર્યું` નથી,