Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
જૈન કેન્ફરન્સ હેરલ્ડમાં થયેલ કામકાજ.
[૨૫૩
છેવટે મારા પાર જૈન બંધુઓની ત્થા બાનુઓની સન્મુખ ધર્મ લાભ સાથે આ લેકચ રમાં યાત્મીંચીત પ્રદાચરણ, ત્યા ભુલચુક થઈ હોય તે માટે મિથ્યા દુષ્કૃત ભવતુ એવી શાસન નાયક પ્રતી ત્યા ગુરૂ મહારાજ પ્રતી પ્રાર્થના કરી વિરમું છું, રામ અવતું, વંદે श्री वीरं वंदे श्री गुरुं.
મુંબઈ –શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ " કામકાજની ટુંક નેધ.
એડવાઈઝરી છે. કેન્ફરન્સ એડવાઈઝરી બોર્ડની એક મીટીંગ તા. ૫-૭-૧૧ ના સરક્યુલર મૂજબ તા. ૭-૭-૧૧ શુક્રવારે રાત્રીના ઘા વાગે (મું. ટા.) શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ ઓફીસમાં મળી હતી તે વખતે નીચેના મેમ્બરે હાજર હતા – * શેઠ કલ્યાણચંદ શેભાગચંદ ૨. રા. માતચંદ ગીરધરલાલ કાપડિયા છ માણેકલાલ ઘેલાભાઈ
, મકનજી જુઠાભાઈ મહેતા - મોહનલાલ હેમચંદ
ઇ લલ્લુભાઈ કરમચંદ દલાલ , નેમચંદ માણેકચંદ ,
પ્રમુખ સ્થાને શેઠ કલ્યાણચંદ શેભાગચંદ બરાજ્યા હતા. આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી. બાદ નીચે મુજબ કામકાજ થયું હતું.
૧. આબુજીના સંબંધમાં થયેલ પત્ર વ્યવહાર વાંચવામાં આવ્યો. શેઠ માણેકલાલ ઘેલાભાઈ ઉપર શીરોહીના મહાજન રા. શેઠ કલ્યાણજી પરમાનંદ તરફથી આવેલ પત્ર વાંચવામાં આવ્યું અને તેને જવાબ શેઠ માણેકલાલભાઈએ લખી રાખ્યું હતું તેમાં સુધારે વધારો કર્યો. તે પત્ર શેઠ માણેકલાલભાઈ પિતાની સહી સાથ શાહીના મહાજનને મોકલે તેમ નક્કી થયું હતું.
૨. નામદાર શહેનશાહ જ ૫ માને એસ-માનપત્ર આપવાના સંબંધમાં થયૅલ પત્ર વ્યવહાર વાંચવામાં આ. બાદ મહેરબાન કલેકટર સાહેબ તરફથી આવેલ પત્ર વાંચવામાં આવ્યા. ત્રણે ફીરકા તરફથી માનપત્ર આપવાનું નકકી થયું. હીંદુસ્તાનની જૈન કોમ્યુનીટી તરફથી માનપત્ર આપવું. યોગ્ય પત્રવ્યવહાર કરી માનપત્ર આપવાનું નકકી થયું.
૩. કોન્ફરન્સ ભરવાના સંબંધમાં નડતા વિદનેના સંબંધમાં લગભગ એક કલાક સુધી વિચાર કરવામાં આવ્યા બાદ આ બાબત ઉપર અવાર નવાર વિચાર કરવા નીચેના ૩ પ્રહસ્થાએ મળી વિચાર કરવાનું નક્કી થયું.