Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
કેળવણીની જના.
[૨૨૫
—
—
—
મેડીકલ અથવા એજીનીયરીંગનો અભ્યાસ કરે તેને દરેકને માસીક રૂા. ૧પ આપવા અને તેથી ઉંચા ધોરણમાં અભ્યાસ કરનારને રૂ. ૨૦ આપવા. આ ફડ વીધા વૃદ્ધી માટે પુરતું નથી પરંતુ મારી શકતી અનુસાર મેં હાલ તે રકમ તમો સમક્ષ ત્રસ્ટીઓને અર્પણ કરેલી છે અને આગળ ઉપર મારી શક્તી વધારે થશે તો આ ફંડમાં નાણાંની વધુ મદદ આપી તે રકમ મુંબઈની યુનીવરસીટીને સોંપવા હું ત્રસરીઓને વીનંતી કરીશ, હાલ જે ફંડ ખુલ્લું મુકેલું છે તેને અડસટો જ્યારે છે છોકરા લાભ લે તયારે દર સાલ બાર તેરસો રૂપીઆ ખરચના થાયતે હાલ તુરત ત્રસટીઓ ખાસ મહેનત લઈ પુરતુ વ્યાજ ઉત્તપન્ન કરી તેમાંથી બરોબર નીભાવ કરશે પરંતુ જયારે યુનીવરસીટી હસ્તક આ ફંડ સાંપવાને ઈરાદો થાય ત્યારે પુરતા રૂપીઆ વીના આટલો બોજો ન ઉપડી શકે માટે
ગ્ય રકમ ફડમાં થવાથી યુનીવરસીટીને સોંપવા વિચાર કરવો અને ત્રસટીઓ એ પુરતો વિચાર કરી યોગ્ય રણ બાંધવું કે વાવતચંદરદીવાકરો રાધનપુરના બાળકો વિદ્યા મેળવી ભવીષ્યમાં વિદ્વાન બની પિતાના શહેરની બલકે જૈનકામો ઉદ્ધાર કરવા, ભાગ્યશાળી બને.
આ પ્રસંગે નીચેની વધુ રકમની સખાવત જાહેર કરવામાં આવી હતી:-- રૂ૫૦૦) શેઠ બકોરભાઈ ઉજમશી હ. હીરાલાલ, ૩૧૦૦) શેઠ જીતમલ વેલસીની વીધવા બાઈ મીઠી, રૂપ૦) શેઠ દુલભદાસ બાદરની વીધવા બાઈ ચંચળ ૨૧૦૧) શેઠ ધરમચંદ ઘેલચંદની વિધવા બાઈ ઝરમર. | બાદ પ્રમુખને આભાર માની પાનગેલાબ લઈને મેળાવડો વીખરાયા હતા.
ધો ગોકલભાઈ મુળચંદ જૈન હોસ્ટલ આશ્રમને
પ્રથમ વાર્ષિક રીપોર્ટ. મુંબઈમાં ઍલફીન્સ્ટન સ્ટેશનની સામે આવેલ ધી ગેકલભાઈ મુલચંદ જૈન હસ્ટલ આશ્રમને પ્રથમ વાર્ષિક મેળાવડે તા. ૨૪-પ-૧૧ રવીવારે બપોરે ૩ વાગે આશ્રમના મકાનમાં મળ્યો હતો તે વખતે લગભગ ૧૫૦ ગ્રહસ્થાએ હાજરી આપી હતી.
પ્રમુખ સ્થાને રા. ર. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી બી. એ. એલ. એલ. બી. સ્મોલકેંઝ કેના બીજા જજ બીરાજ્યા હતા.
શરૂઆતમાં ઓઈલ પેઈન્ટીંગ શેડ ગોકલભાઈની છબી ખુલી મુકવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પ્રભુ સ્તુતિ કર્યા બાદ આ સંસ્થાના સેક્રેટરી રા. રા. મોહનલાલ હેમચ દે આ સંસ્થાને રીપિટ વાંચી સંભળાવ્યો બાદ શેઠ ગોકલભાઈ તથા તેમના સુપુત્ર શેઠ મણીલાલભાઈની ઉદાર સખાવતને લગતી એક કવિતા એક વિદ્યાર્થીએ ગાઈ હતી એક બીજા વિદ્યાથીએ એક અંગ્રેજી કવિતા ગાઈ હતી. બાદ રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડિયા બી. એ. એલ. એલ. બી સોલીસીટર, રા, રા, મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલ. એલ. બી જેને ગ્રેજ્યુએટસ એશોશીયેશનના સેક્રેટરી, રા. રા. મકનજી જુઠાભાઈ મહેતા બી. એ. એલ. એલ. બી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસના આસી. જનરલ સેક્રેટરી,