Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૧૪]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[જુલાઇ
ડીસ્કશન થયા બાદ રા. રા. માણેકલાલ ઘેલાભાઇ તરફથી પત્ર સાથે બધા કાગળે નકકી થયું. કાન્ફરન્સ એડ્ડીસને સોંપે, એટલે તેના જવાબ ીસ તરફથી લખવા ડેપ્યુટેશન માટે ટાઇમ પુછાવવા A. G. G. તે લખવું.
આ સિવાય આજીજીના દેરાસરના સંબંધમાં તથા સડક વિગેરેના સબંધમાં વિચાર કરવામાં આવ્યા, તથા કોન્ફરન્સ ભરવાના સંબંધમાં થતી અડચણા ઉપર વિચાર કરવામાં આવ્યે
જીવદયા.
જીવદયા કમીટીની ત્રીજી મીટીંગ થયેલુ કામકાજ,
તા. ૧૯-૬-૧૧ ની રાત્રે છા વાગે કાન્ફરન્સ એપીસમાં મીટીંગ મળી હતી પ્રમુખપદે શેઠ લલ્લુભાઇ ગુલાબચંદ બીરાજ્યા હતા. પ્રમુખ ઉપરાંત ડે।. નાનચંદ કસ્તુરચંદ મેાદી, ડેા. ત્રીભાવનદાસ લહેરચંદ, શેઠ મેાહનલાલ મગનભાઇ, શેઠ લખમીચંદ માણેકચંદ ખાખાણી, રોડ લલ્લુભાઇ કરમચંદ દલાલ, હાજર હતા. આગલી મીનીટ વાંચીને મ ંજુર થયા બાદ નીચે પ્રમાણે કામકાજ થયુ હતુ.
૧ વાદસરાયને કરવાની અરજી વિષે, એડવાઇઝરી ના અભિપ્રાય રજી થયા. હતા, તે ઉપર વિચાર કરતાં તે અરજી બંધ રાખવાનુ દુરૂસ્ત ધાર્યું, અને ધર્મના નામે અજ્ઞાનતાએ કેટલેક સ્થળે હિંસા થાય છે તે બંધ કરવા અરજી કરવી, અને તે માટે ઘટતી અરજી તૈયાર કરાવવા વિચાર થયેા.
',
૨ પરીક્ષા માટે મેટ્રીક વર્ગના વીદ્યાર્થીઓ માટે પ્રથમ નકી કરેલ એ બુકેા કાયમ રાખી, તથા કાલેજ માટે Diet aud Food ” બુક સીવાયની એ બુકેા કાયમ રાખી અને તે દરેક મુકા તાકીદે ઇંગ્લાડથી મગાવી લેવી; અન્ને કાન્ફરન્સ તરફથી રૂપી મગાવી મેકલવા નકી કર્યુ, મેટ્રીક વર્ગ માટે વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટેજા માત્ર ૭) એક આના મંગાવવા, બુઢ્ઢાની કીમત ન લેવી, અને કાલેજના વિદ્યાર્થીઓ પાસેથી મુકેાની કીંમત તથા પોસ્ટેજ ચાર્જ લેવા રાવ્યું.
"C
૩ તાસગામમાં અગાઉ થિત જીવહીંસા અટકાવવા સતારાના કલેકકરને અરજી કરી હતી તે તથા આવેલ જવાબ વાંચવામાં આવ્યા, આ વખતે તાસગામમાં મામલતદારે સારા પ્રયાસ કર્યાં હાવાથી તેઓને ઉપકાર માનનારા પત્ર લખવા સેક્રેટરીને જણાવ્યું,
૪ પ્રમુખના ઉપકાર માની મીટીંગ વિસર્જન થયું.
સતારાના કલેકટર તરફથી આવેલ પત્રની નકલ નીચે મુજબ.