Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૧૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
( [ જુલાઈ
૦
૦
૧- ૪-૦ શેલણ ૨-૧૨-૨ ઠવી ૦- ૮-૦ જેડકળા ૧- ૮-૦ રાજપરા ૦- ૮-૦ રાણપરડા ૩- ૪–૦ હાથસણું ૦-૧ર-૦ હીપાવડલી
–– –----
- ૨૪-૧૨- ૦ ૩૦-૪-૦ હાલાર (કાઠીઆવાડ) માંથી ઉપદેશક દેવશી પાનાચંદ માત આવ્યા.
- ૪-૦ ધુવાવ - ૧૨- ચંગા ૧-૪-૦ રસનાળ - ૪-૦ પીઠડ ૩-૦-૦ ટંકારા ૧૪-૦-૦ મોરબી ૦- ૪-૦ રંગપર ૧- ૮-૦ જેતપુર ૧-૦-૦ આદરીઆણા ૦- ૮-૦ બેલા – ૮-૯ શાપર : ૦-૪-૦ જીવાપર ૭-૧ર-૦ જેતપુર (કાઠીઆવાડ)
૩૦-૪-૦ ૧૫–૦- ઉપદેશક હથુ પહોંચે અપાએલી તે ભાવનગર શેઠ કુંવરજીભાઈ માતા
આવ્યા તેની વીગત
૧૦- ૮-૦ ત્રાપજ ૨-૦-૦ નાના ઝીંઝાવદર ૨-૮-૦ પીયાવા ૫-૦-૦ ઉપદેશક વિના વસુલ કરી મોકલાવેલ તે– ૫-૮-૦ કુરકુવાડી
૫––૦ કુલ રૂા. ૧૫૪-૦-૦ એકંદર કુલ રૂા. ૧૭૨૩-ર-૯
ઉપદેશક કેશરીમલ મોતીલાલ ગાંધીએ માળવામાં કેટલાક ગામના રૂપીઆ વસુલ કરી (બધા માણસના વસુલ ન થવાથી) ત્યાંના શેઠીઆઓને ત્યાં અનામત રાખેલા છે. તે આવ્યાથી અવતા માસમાં જાહેરમાં લાવીશું.
ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવો.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મીત્ર વાડીલાલ સાકળચંદ તા. ૧૪–૪ ૧૧ ના રોજ ઓરાણ ગામે ગયા હતા. તે વખતે કેન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપતા નીચે પ્રમાણે ઠરાવ થયા હતા –
કોઈ પણ સ્ત્રીએ છાણ લેવા જેવું નહીં ને જાય છે તેના પાંચ આના દંડના લેવા. તેમજ ફટાણાં ગાવાં નહીં, બંગડીઓ પહેરવી નહીં, ટીનનાં વાસણ વાપરવાં નહીં ભ્રષ્ટ ખાંડ વાપરવો નહીં. વગેરે કેટલાક ઠરાવ થયા હતા. આ ગામ સતાવીશના પંચનુ હોવાથી ત્યાંના તમામ ઠરાવ પાળવા કબુલ કરાવ્યા હતા.
એરણના સ્કુલ માસ્તરને અભિપ્રાય—મી. વાડીલાલના ભાષણથી લેકે ઉપર સારી અસર થાય છે માણસે તુરત હાનિકારક રીવાજો બંધ કરવા તત્પર થાય છે અને