Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
- ૧૧૧ ]
કોન્ફરન્સ ઑફીસમાં થયેલ કામકાજ.
[ ૨૧૩ .
ઈનામ મેળવ્યું છે તે ગ્રંથ તને માટે ખરેખર એક માને છે. અને તે વનસ્પત્યાહારી એને માટે ઉપયોગી જાણવા લાયક બીના છે—ધી વેજીટેરીયન મેસેન્જર [ વેજીટેરીયન સોસાયટીનું પત્ર, માન્ચેસ્ટર) ડીસેંબર ૧૯૦૮.
આપનો સેવક
લાભશંકર લમીદાસ. ઉપરના નમુનાના હેન્ડબીલની ૧૦૦૦૦૦ નકલ શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડમાં થી મફત વહેંચવા માટે શેઠ લલુભાઈ ગુલાબચંદ હસ્તક છપાવવામાં આ છે. જે કોઈ દયાળુ ગૃહસ્થ પિતાના ગામમાં વહેંચવા ઈચ્છા રાખતા હોય તેમણે મજકુર ગૃહસ્થને સરાફ બજારના શીરનામે લખવું જેથી તેમને તેઓ મોકલશે.
મુંબઈશ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઑફિસમાં થયેલ
કામકાજની ટૂંક નોંધ
એડવાઈઝરી બોડ. કોન્ફરન્સ એડવાઇઝરી બોર્ડની એક મીટીંગ તા. ૧૩-૬-૧૧ ના સરકયુલર મુજબ તા. ૧૫-૬-૧૧ ગુરૂવારે રાત્રીના 9 વાગે (મુ. રા.) પાયધૂની પર આવેલ ગેડીજીની ચાલમાં શ્રી જન તાંબર કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી તે વખતે નીચેના મેમ્બર હાજર હતા:
શેઠ કલ્યાણચંદ શે.ભાગચંદ. રા. ર. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા. ,, મેહનલાલ હેમચંદ.
મકનજી જુઠાભાઈ મહેતા. , મોહનલાલ પુંજાભાઈ. , મેહનભાઈ મગનભાઈ. ,, માણેકલાલ ઘહેલાભાઈ. , લલુભાઈ કરમચંદ દલાલ. પ્રમુખસ્થાને શેઠ કલ્યાણચંદ શોભાગચંદ બરાજ્યા હતા.
બાદ આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી. પછે નીચે મુજબ કામકાજ થયું હતું.
૧. નામદાર શહેનશાહ જે પાંચમા રાજ્યાભિષેક સબબ ડીસેમ્બર માસમાં આવતાં તેમને માનપત્ર–એડ્રેસ આપવા ગવરમેન્ટના સેક્રેટરીને કરેલ અરજી દરેક પેપરમાં છાપવા મોકલવાનું નકકી કરવામાં આવ્યું.
૨. જીવદયા સંબંધીના મેમોરીયલના સંબંધમાં વિચાર કરવામાં આવ્યો.
૩. આબુના બુટના કેઈસના સંબંધમાં રા. શા. માણેકલાલ ઘેલાભાઈએ એજન્ટ ટુ ધી ગવર્નર સાથે થયેલ પત્ર વ્યવહાર રજુ કરી તે પત્ર વાંચવામાં આવ્યા. ઘણું