Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૯૬ ]
જૈન કોન્ફ્રન્સ હેરલ્ડ.
[માર્ચ
થતી. આમ દરેક વખત બેઠકમાં થતું. સંપ રાખવેો એ વિષય ઉપર પણ સારી રીતે ખેલતાં સાએ ખુશાલી બતાવી હતી.
આઠમી શ્રી જન શ્વેતાંબર કેન્ફરન્સ,
રીસેપ્શન કમીટીની મળેલી મીટીંગ.
થયેલ રાવ.
આઠમી શ્રી જૈન શ્વેતાંબર કાન્ફ્રન્સ રીસેપ્શન કમીટીની એક મીટીંગ તા, ૯-૩-૧૧ ગુરૂવારે રાત્રીના શ્રી ગોડીજીના મંદીરમાંના ઉપાશ્રયમાં મળી હતી તે વખતે લગભગ ૧૦૦ મેમ્બરા હાજર હતા. પ્રમુખસ્થાને રાજ્યકુમારસિંહજી ભાજી બીરાજ્યા હતા. બાદ સેક્રેટરી તરથી સરકયુલર વાંચી સભળાવવામાં આવ્યા હતા. આગલી મીનીટ વાંચી પસાર કરવામાં આવી. બાદ શે! કલ્યાણચંદ સેાભાગ્યયદે મીટીંગ ખેલાવવાના કારણમાં મરકી જોર વધવાથી હાલમાં કેન્ફરન્સ કયારે ભરવી તે ઉપર વિચાર કરવા પધારેલા ગ્રહસ્થાને વિનતી કરી. આ ઉપરથી શેઠે મેહનલાલ પુન્તભાઇ, શેડ લલુભાઇ કરમચંદ દલાલ, રા. રા. અમચંદ પી. પરમાર, રા. રા. ઝવેરીલાલ માણેકલાલ ઘડીયાળી, રા. રા. ઝવેરી કલ્યાણચંદ શાભાગ્યચંદ, શેઠે મેહનલાલ હેમચંદ, રા. રા. મકનજી જુઠાભાઇ વીગેરેં ગૃહસ્થાએ વિચાર જણાવ્યા બાદ સર્વાનુમતે નીચેને ડરાવ પસાર કરવામાં આવ્યે।.
રાવ.
શ્રી સથે તા. ૨૮-૧૦-૧૧ ના રાજે કાન્ફ્રન્સ મેળવવાના જે ઠરાવ કર્યાં છે, તેને આજની કમીટી વળગી રહે છે. પણ મુંબઇમાં મરકીનું વ્હેર વધતું જતું હોવાથી ૨-૩ માસમાં કાન્ફરન્સ મેળવવાનું મુશ્કેલ જણાય છે, તેા આવતા ભાદરવા સુદ ૧૫ થી આસો સુદ ૧૫ ની અંદર અનુકુળ પડતે દીવસે કાન્ફરન્સની મીટીંગ ભરવી અને તે દરમ્યાનમાં દરેક કમીટીઓએ પેાતાનું કામકાજ ચાલુ રાખવું.
ઉપકાર માની શ્રી ગોડીજી મહારાજની જય છેલાવી
બાદ પ્રમુખ સાહેબને સભા વિસર્જન થઇ હતી.