Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૧]
એજ્યુકેશન બર્ડ.
[૧૯૧
એજયુકેશન બેડ. રૂા. ૩ર૦-૦-૦ જુદી જુદી પાઠશાળાઓને તા. ૬-૬-૧૮૧૧ ના રોજે મનીઓડરથી માસ અકટોબર નવેમ્બર થી ડીસેમ્બર ૧૯૧૦ ની મદદના મોકલવામાં આવેલ છે.
રૂા. ૧૪પ-૧૩ - ૦ વિદ્યાર્થીઓને માસ અકટોબર નવેમ્બર થી ડીસેમ્બર ૧૯૧૦. ની સ્કોલરશીપના તા. ૧૪-૬-૧૧ ના રેજે મનીઓર્ડરથી મોકલેલ છે. | મુંબઈના રહેતા વિદ્યાર્થીઓ, જેને મદદ મળે છે તેઓએ ઓફીસે આવીને લઈ જવી. શ ૧૯૧૧ ના જાનેવારીથી તે મે માસની ચડેલી મદદ કંડ થશે તે મોકલવામાં આવશે.
મોતીચંદ ગીરધરલાલ કાપડીયા મનસુખલાલ કીરચંદ મહેતા
ઓનરરી સેક્રેટરીઓ
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેઠ. નામદાર શહેનશાહનો જન્મ દિવસ નામદાર પાંચમાં જયોર્જના જન્મ દીવસ તા. ૩ જી જુન ૧૯૧૧ ના રોજે હોવાથી તે શુભ પ્રસંગે બી જૈનવેતાંબર કોન્ફરન્સ ઓફીસ બંધ રાખવામાં આવી હતી
ખુશ ખબર વરા ભાઈચંદ અમુલખ કે જેઓ જામનગરના વીસા શ્રીમાલી જન છે અને જેઓ ઘણું વર્ષ થયા અહીં સરાફ અને વેપારીઓમાં વીમાનું કામ કરતા હતા તેઓને હમણું કમરશીઅલ યુનીયન વીમા કંપની કે જે દુનીયામાં મોટી વીમા કંપની તેની સ્કોટીશ એલાયન્સ વીમા કંપનીની ચીફ એજન્સી મલી છે. આજ દીવસ સુધી કોઈ પણ જઈનને કે વીમા કંપનીની ચીફ એજન્સી મળી નથી. અને તેમાં પણ તેઓની આવી મોટી કંપનીની ચીફ એજન્સી મલી છે, તે ખરેખર આપણી આખી જિન કોમને મગરૂબ થવાનું કારણ છે. આપણા જન ભાઈઓ પિતાની કોમનું અભિમાન રાખવા ચુકશે નહ અને તેઓ પિતાના કાર્યમાં ફતેહ પામે એવું અમે ઈચ્છીએ છીએ.
મહંમ મુનિ મહારાજ રવીસાગરજીની તીથી થયેલ પ્રાર્થના.
મહેમ મુનિ મહારાજ રવીસાગરજી જેઠ વદ ૧૧ ના રેજે કાળ કર્યો હતો. આ તીથીએ મુનિ મહારાજ બુદ્ધિસાગરજીએ અગાઉના મુનિ મહારાજાઓના ગુણ ગાઈ છેવટે મહુમ મુનિ મહારાજ રવિસાગરજી જેઓ બુદ્ધિસાગરજીના ગુરૂના ગુરૂ હતા તેમના ગુણ, તેઓએ કરેલા શુભ કાર્યો ઉપર ઘણું જ અસર કારક વિવેચન કર્યું હતું એ ઘણું જ પ્રસંશનીય અને અનુકરણ કરવા યોગ્ય હતું. આ પ્રસંગે મી- કાળીદાસે એક સ્તુતિ ગાઈ હતી.