Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૪૨ ]
જૈન કેન્સ હેરલ્ડ.
મહાપાધ્યાય શ્રીમદ્ યશે વિજ્યજી કૃત જ્ઞાનસાર સૂત્રની ચાળ. લેખક-સન્મિત્ર કપૂરવિજ્યજી
માનાષ્ટક અષ્ટક ૧૩.
સ્વરૂપને જણે છે તે મુનિ કહેવાય છે. એવું મુનિષણ' જે અથવા નિશ્ચય સમકિતજ સાચું મુનિપણું છે.
મ
૧. જે જગતના યથાર્થ નિશ્ચય સમકિત છે. ૨ જે આત્મા પેતેજ પોતાનામાં રહેલી સકળ સમૃદ્ધિને શુદ્ધ રીતે જાણે-જીવે છે, તેજ આ રત્નત્રયી વિષે મુનિ સંબંધી જ્ઞાન, રૂચી અને આચારની ઐકયતા છે, સ્વરૂપ સ્થિત થવાથીજ મુનિનાં જ્ઞાન, દર્શન, અને ચારિત્ર ચારિતાર્થ-સફળ છે. ૪ જેમ મણી—રત્ન સંબંધી સમ્યગ જ્ઞાન (પરીક્ષા) અને શ્રદ્ધા વિના તે મણીરત્ન લેવા પ્રવૃત્તિ થતી નથી તેમજ તસબંધી મૂળ પણ મળતુ નથી.
૫ તેમ જેથી શુદ્ધ આત્મ-સ્વભાવામરણ (સ્વરૂપરમણુ અથવા દોષ નિવૃતિ (ક્ષય) રૂપ મૂળ થાય નિહ. તે જ્ઞાન કે દર્શનજ શાંનાં? નિષ્ફળ દેખાય છે માટે. ; જેમ શાક [સાજા] સંબંધી પુષ્ટતા અથવા વધ કરવા યોગ્ય તે શણુગાર ·પરિણામે મહા દુ:ખદાયી છે તેમ સસાર સંબધી ઉન્માદને સમજી મુનિ સહજ સતાષી ચાય છે.
વચન નહિ ઉચ્ચારવા રૂપ મૈન તા એકેન્દ્રિયમાં પણ હોય છે (તેથી તેા કબ્ર વળતું નથી.) ક્રૂત પરપુદ્ગલમાં નહિ પ્રવર્તવા રૂપ (નિવૃત્તિ લક્ષણ) મૈન જ સર્વથી શ્રેષ્ટ ગણાય છે.
૮ દીપકની જ્યેાતિની જેવી જેની સર્વક્રિયા જ્ઞાન-પ્રકાશમયીજ છે, એવા સ્વરૂપ સ્થિત મહાશયનુ મૈન ઉત્તમ પ્રકારનુ ં છે, દેવ મુમુક્ષુઓને એવુ જ મૈન અપેક્ષિન છે. અવિદ્યા અષ્ટક (૧૪)
1
૧ અનિત્ય, અશુચિ અને આપણી નહિં એવી વસ્તુમાં નિત્ય, શુચિ અને આપણુ પણ માનવું એ અવિદ્યાનું લક્ષણ છે અને વસ્તુને વસ્તુગતે-પથાર્થ સમજવી એનુ નામ વિદ્યા છે.
ર
જે પેાતાના આત્માને નિત્ય-અવિનાશી સમજે છે અને પર સંગત–સંચાગને અનિત્ય લેખે છે તેને મેહ-ચરટા (ચાર) પણુ છળી શકતા નથી. પોતે વિવેક યુકત જાગૃત છે તેથી મેાનું જોર તેના ઉપર ચાલી શકતું નથી. પ્રમાદ રહિતને થઈ શકતાજ નથી.
ૐ વિવેકી-વિદ્વાન લક્ષ્મીને જળ તર ંગના જેવી ચંચળ, આયુષને વાયુની જેવું અસ્થિર અને દેહને શરદના વાદળાં જેવું ક્ષણભંગુર સમજી તેમાંના કાઇમાં મુંઝાઇ જતા નથી.