Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૮૦]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ જુન
| તા. ૧૧-૫-૧૮૧૧ ના રોજે રે. . મકનજીભાઈ જુઠાભાઈ મહેતા બી. એ. એલ એલ. બી. શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સના આસિસ્ટંટ જનરલ સેક્રેટરી તથા જન એજ્યુએટસ એસોશીયેશનના સેક્રેટરી રે રા. મોહનલાલ દલીચદ દેશાઈ બી. એ. એલ. એલ. બી. ઇટાલીયન કન્સલને લાઈબ્રેરીઓ જેવા તેડવા ગયા. તેમની મુલાકાત લીધી. પકેસર સુ આલી ને ઈડિઆમાં મોકલવા સંબંધી તથા લાઇબ્રેરી તપાસવા વાતચીત કરી પણ તેઓને બીજે દીવસે એટલે તા. ૧૨-૫-૧૧ ના રોજ મેઈલથી રવાના થવા સબબ કામ ઘણું હોઈ વખત નહીં મળવાથી આવવા ના પાડી હતી. બાદ શ્રી જન ‘વેતાબર કોન્ફરન્સ ઓફીસથી બહાર પડેલ શ્રી જન ગ્રંથાવલીની બુક તથા છે. રા. ઉમેદચંદ દોલતચંદ બરોડીયાનું બનાવેલ હિસ્ટરી એન્ડ લીટરેચર એફ જેનીઝમની બુક બને ભેટ આપવામાં આવ્યા બાદ રજા લઈ સૈ સૌને મુકામે ગયા.
પરચુરણ કામકાજ. પુનાથી ચાંદીની ખુરસી શેઠ ભીખુભાઈ મુલચંદ તથા શેઠ મોતીચંદ ભગવાન હથે હતી તે અત્રે આવી ગઈ છે,
નામદાર-પાંચમાં . રાજયાભિષેકની ક્રિયા ઊપર ડીસેમ્બર માસમાં હિંદુસ્તાનમાં આવતા તેમને માનપત્ર આપવા માટે ઓફિસ તરફથી ગવર્નમેંટના સેક્રેટરીને નીચે મુજબ અરજ કરવામાં આવેલ છે. તે નિચે મુજબ.
Pydhuni, Post No. 3
Bonibay 7th. June 1911. The Secretary to Government.
General Department :
ro,
Sir,
It will be the brightest day in the history of the Jains if an opportunity is given to them of expressing their deep feelings of loyalty by presenting an address to His Majesty the King Emperor on His Majesty's visit to India.
The Jains of Bombay on behalf of the Jain Community of India are eager to present such an address and they have asked me to enquire of y
nquire of you if any arrangement can be made to accepting the said address. Soliciting an early reply.
I beg to remain,
Sir, Your most obedient servant, KALIYANCHAND SHOBHAGCHAND
Resident General Secretary,
Jain Swetamber Conference. આને જવાબ આવશે તે જુલાઈના અંકમાં બહાર પાડવામાં આવશે.