Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૪૪],
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[મે
૮, વિવેક રૂપ સરાણવડે સજજ કરેલું, અને તે ધતિ) ધેય ધારા વડે તીણ થયેલું તે મુનિનું સંયમ રૂપ અસ્ત્ર, કર્મ શત્રને છેદ કરવા સમર્થ થાય છે. વિવેક અને - હૈયે યુકત સંયમી સકળ કર્મ શત્રુને છેદ કરી શકે છે. વિવેક વિનાનું સંયમ ( એકડા વિનાન મિંડા જેવું હોવાથી નિષ્ફળ જ છે. એમ સમજી સંયમથએ ઉપર ' કહ્યા મુજબ વિવેક અવશ્ય સેવવા યોગ્ય છે.
મધ્યસ્થતા અષ્ટક (૧૬) ૧ જેમ બને તેમ નિર્દોષ મધ્યસ્થતા ધારા અને કુતર્ક કરવા રૂપ બાળેચેષ્ટાને
ત્યાગ કરે. ૨ મધ્યસ્થ મનરૂપ વાછડ યુકિતરૂપી ગે (ગાય)ને અનુસરે છે. મધ્યસ્થ, યુકિતને
માન આપે છે ત્યારે કદાગ્રહી તેને ખંડે છે. ૩ સ્વાભિમત સાધવામાં કુશળ અને પરપક્ષમાં ઉદાસીન એવા નથમાં જેનું મન
સમભાવી રહે છે તે મહામુનિ મધ્યસ્થ છે. સમદર્શીતાપણું એ મુનિ પણાનું
મુખ્ય લક્ષણ છે. ૪ સર્વ કોઈ સ્વ સ્વ કર્મવશવર્તી વિવિધ ચેષ્ટાઓ કરે છે અને તદનુસાર તેનું કે વિવિધ ફળ ભેગવે છે એમ સમજીને મધ્યસ્થ રહેનાર તેમની ઉપર રાગ દેશ
કરતા નથી. ૫ જ્યાં સુધી મન પરના ગુણદોષ ગોતવા તત્પર રહે ત્યાં સુધી મધ્યસ્થપણે
તેને જ્ઞાન ધ્યાન રૂ૫ આત્મસાધનમાંજ જેડી દેવું ગ્ય છે. જ્ઞાન ધ્યાનમાં લીન થયેલું મન અન્યત્ર ભટકવાનું નહિં અને તેથી સહજે સ્થિર થઈ શાંત થઈ
અનહદ સુખ આપશે. ભિન્ન ભિન્ન ભાગે વહેતાં હતાં જેમ સર્વે નદીઓ સમુદ્રને મળે છે. તેમ મધ્યસ્થ દ્રષ્ટિ છે પણ ભિન્ન ભિન્ન સાધન સાધતાં છતાં એકજ અક્ષય મોક્ષ પણે (પરમાત્મા સ્વરૂપને) પામે છે. ગમે તે, ગમે ત્યાં ગમે ત્યારે પણ સમતા
વડેજ શાશ્વત સુખ સાધી શકે છે. ૭ અમે રાગ માત્રથી જિન આગમનો આશ્રય કરતાં નથી. તેમ દોષ માત્રથી પર
આગમનો ત્યાગ કરતા નથી, કિંતુ મધ્યસ્થ દ્રષ્ટિથી સત્યાસત્યની પરીક્ષા કરીને જ
તેમ કરિયે છિયે; ૮ મધ્યસ્થ દ્રષ્ટિ વડે જ અમે સર્વ ભવ્ય સ ઉપર અનુકંપા લાવીને ચારિ.
સંજીવની ન્યાયથી હિત બુદ્ધિથી જ તેમને આ આગમ અમૃતનું પાન કરાવિયે છિ. * સંજીવની એક જાતની સચેત કરનારી–નવું જીવન આપનારી ઔષધી વિશેષ છે. .