Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૫૦ ]
જન કેન્ફરન્સ હેરલ્ડ
૮ શાસ્ત્ર મુજબ આચરને પાળવાવાળા, શાસ્ત્ર રહસ્યને જાણવાવાળા, શાસ્ત્ર રહસ્ય
યોગ્ય જીવોને બતાવવાવાળા, અને કેવળ શાસ્ત્ર ઉપરજ દૃષ્ટિ રાખનારા એવા મહા યોગી પુરૂષજ પરમ પદને પામી શકે છે, પરમ પદના અધિકારી હોય શકે છે. , ગ્રહસ્થ ધર્મ અને નીતિ પૂર્વક જીવન.
યોગ શાસ્ત્ર–અનુસંધાન પૃષ્ટ ૧૧૧ ૧૫ નિરંતર ધામ સાંભળવા જવું-નિરંતર ધર્મ સ્મરણ કરે તેથી ઉત્તરોત્તર
ગુણની વૃદ્ધિ થાય છે. ૧૬ અજીર્ણ થયું હોય તો ભેજન ન કરવું -અજીર્ણ થતાં ભોજનોને ત્યાગ કરવો
કેમકે તેથી રોગ વિશેષ વૃદ્ધિ પામે છે. મળ તથા વાયુને ખરાબ ગંધ, વિષ્ટા થોડી થોડી આવે, શરીર ભારે જણાય, અરૂચી થાય, અને ખરાબ ઓડકાર આવે આ
છ અજીર્ણના લક્ષણ છે. ૧૭ વખતસર શાંત ભાવે ભજન કરવું:-ભે જનના અવસરે પ્રમાણપત જમવું
તેમ થતા અગ્નિ મદતા વિરેચને વમન અને મરણાંત રોગો ઉત્પન્ન થાય છે. - ૧૮ અને અન્ય ધર્મ, અર્થ અને કામને બાધ ન આવે તેવી રીતે તે ત્રણે
વર્ગનું સાધન કરવું:-અન્ય બાધ ન આવે તેમ ધર્મ અર્થ અને કામનું . સેવન કરવું. એટલા કામના મેવનમાં ધન તથા ધર્મની હાની છે, પહેલું ધન મેલવનારને તે ધનનો ભોકતા કોઈ થાય છે અને પાપ પોતે બાંધે છે એટલા ધર્મને સેવનારને ગૃહસ્થાશ્રમ ચાલી શકતો નથી માટે અન્ય બાધ ન પહોંચે તેમ ત્રણે
વર્ગનું સેવન કરવું. ૧૯ અતિથિ સાધુ અને દીન માણસની યથાગ (યોગ્યતાનું સાર) ભકિત
કરવી –નિરંતર જેની ધર્મ પ્રવૃતિમાં મરજી છે તે અતિથી; ઉત્તમ આચારમાં અસકતા તે સાધુ, અને દીન શકિત વિનાના, તેમની યથાયોગ્ય લાયકાત પ્રમાણે ભકિત કરવી જેવી રીતે સાધુઓની ભક્તિ કરવાથી નયસારને જીવ દેવતા ગતિને પામ્યો હતો ( જુઓ મહાવીર ચરિત્ર;-)
નિરંતર બેટે કદાગ્રહ ન રાખો-ખોટ જાણી બીજાને કદાચ ન કરે. ૨૧ ગુણવાન પુરૂષના ગુણને વિપક્ષપાત કરોઃ—સાજન્ય, ઔદાર્યો દાક્ષિ
પ્યતા આદિ ગુણવાન જીવોને પક્ષપાત કરવો એટલે તેમનું બહુમાન, સહાયકરણ,
અનુકુલાચરણ વિગેરે કરવું. ગુણવાનના ગુણ પક્ષપાતથી પિતે ગુણવાન બને છે. ૨૨ નિષેધ કરેલા દેશમાં કે નિષેધ કરેલા કાળમાં ગમન ન કરવું;-અનાર્ય
પ્રમુખ પ્રતિષેધવાળા દેશકાળમાં ચાલનાર અનેક પ્રકારની આફતમાં તથા ધર્મ હાનિમાં આવી પડે છે. •