Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧ ]
વર્ગ પાંચમા:—પાંચ ઇનામેા શ. ૧૫૦)
જીવ યા.
[ ૧૧૯
વિભાગમાં રૂા. ૨)
૫ પ્રકીર્ણ સૂચના.
૧ પ્રથમના બે ધારણમાં સવાલે બહુ સાદા પુછવામાં આવશે અને પરીક્ષા નરમ રહે તેવી સૂચના કરવામાં આવશે.
ના પાંચ વિભાગમાંના દરેક
૨ સર્વ સવાલ પત્રકાના સંબંધમાં અઘરા સવાલા ન પૂછાય તે માટે મેડરેટરીની નીમણુંક એ કરશે.
}
૩ કાઇપણ વિદ્યાર્થી એકી વખતે એકજ ધારણમાં પરીક્ષા આપી શકશે, પણ તેમાં નિષ્ફળ થશે તે તે ધારણમાં તે બીજે વરસે બેસી શકશે. પાંચમાં ધારણમાં એકથી વધારે વિષય છે તેથી દરેકમાં જુદે જુદે વરસે પરીક્ષા આપી શકશે. અને પાસ થનારને લાયકાત પ્રમાણે નામ તથા પ્રમાણ પત્ર મલશે.
૪ એક તૃતીયાંસ માર્ક મેળવનારનેજ પાસ થયેલ ગણવામાં આવશે પણ ઈનામને લાયક થવા માટે એછામાં એછા પચાસ ટકા માર્ક મેળવવા જોઇએ.
૫ પાંચમાં ધેારણમાં હાલ તુરત ઇનામ નાના દેખાય છે પણ જે વિભાગમાં એસનાર નહીં હોય તેનાં ઇનામેા અન્ય વિભાગમાંના ઇનામની રકમ અથવા સંખ્યા વધારવા માટે ઉપયાગમાં લેવામાં આવશે.
પાયધુની–પોષ્ટ ન. ૩ મુંબઇ.
૬ આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારે તા ૩૧-૧૧-૧૯૧૧ સુધીમાં અથવા પરીક્ષાને દિવસ નકંકી થાય તે પહેલાં એક માસ અગાઉ પોતાનું નામ ઠેકાણું, ગામ, ઉમર. જન્મ, તારીખ, જન્મભુમિ, કયા ધારણમાં, કયા પેટા વિભાગમાં, કયે સ્થળે પરીક્ષા આપવી છે તેમજ તેની વ્યવહારીક કેળવણી કેટલી છે તેની વિગત નીચેના શરનામે ચેખ્ખા અક્ષરે લખી મેાકલવી.
મોતીચંદ્ર ગીરધરલાલ કાપડીયા. મનસુખલાલ કીરતચ મ્હેતા. ઓનરરી સેક્રેટરીએ. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એ.
જીવ યા
યતિશ્રી પ્રમાણવિજયજીએ કુંભાજ મધ્યે જીવ દયા ઉપર ચૈત્રસુદ ૧૫ ના દિવસે ભાષણ આપી પશુવધ અટકાવવા સંધ મળી, ટીપ કરી જીવદયા ખાતું એ તીર્થ ઉપર નવું સ્થાપન કર્યું છે. તે ટીપની અંદર તેજ વખતે રૂા. ૧૮૬)ની રકમ જુદા જુદા ગૃહસ્થા તરફથી ભરાય હતી. સંધ ત્યાં જાત્રા કરવા જશે. તેમના તરફથી પશુ મદદ મળતી રહેશે. અમે। જીવ દયાના પ્રયાસ માટે યતિ પ્રમાણુવિજયજી તથા કુંડમાં પૈસા ભરનારા ગૃહસ્થાના આ સ્થળે ઉપકાર માનીએ છીએ અને ખીજા ગૃહસ્થા આ ખાતાને મદદ કરશે એવી આશા રાખીએ છીએ,