Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
ઉપદેશકના ભાષણોથી થએલા ઠરાવ.
[ ૧૨૭
કેન્ફરન્સને ઉત્તમ ઉદ્દેશ દરેક જેન પ્રજાના સમજવામાં આવતાં તેનું પરિણામ ઘણું જ ઉતમ આવવા સંભવ છે. તા. સદર
મેતા કલચંદ વીરજી સહી દ. પિતે. મેતા માણેકચંદ કેશવજી સહી દ. પિતે. શાહ લવજીભાઈ પુજાભાઈ સહી દ. પિતે. શાહ વીરપાળ હંશરાજ સહી. દ. પોતે. મેતા ઘેલાભાઈ નાગજી સહી દ. કસ્તુર.
ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. આ ખાતાને શેઠ ગોકલભાઈ દેલતરામ તરફથી દર માસે રૂ. ૭૫ ) ની મદદ પાંચ વર્ષ સુધી આપવી કબુલ કરી હતી તે તા. ૨૬-૩-૦૬ થી તા. ૨૫-૩-૧૧ સુધી નિયમીત મળેલ છે તેને માટે આ સ્થળે તેમનો આભાર માનવામાં આવે છે. તેટલી જ મદદ બીજા પાંચ વર્ષ આપવી મંજુર કરવા તા. ૧૧-૪-૧૧ ના રોજે પત્ર લખ્યો હતો તેને જવાબ નહી આવવાથી રીમાઈન્ડર તા. ૨૦-૪-૧૧ ના રોજ લખેલ છે. આશા છે કે શેઠ. ગેકલભાઈનું કામકાજ ચલાવનાર રા. રા. મોતીલાલભાઈ આ ખાતું ટકાવી રાખવા મદદ આપવી મંજુર કરાવી જવાબ લખાવશે.
રૂ. ૨૮૫--૬ તા. 1 ડિસેમ્બરથી તા. ૨૫ મી માર્ચ સને ૧૯૧૧ સુધીના તા. ૧૧-૪-૧૧ ના રોજે શેઠ ગોકળભાઈ દોલતરામ તરફથી મળ્યા છે.
આ ખાતાને મોતીનાં કાંટા તરફથી રૂા ૫૦) ની માસિક મદદ તા. ૧-૬-૮ થી રેગ્યુલર મળેલ છે તે ખાતે તેમના ટ્રસ્ટીઓનો આભાર માનવામાં આવે છે. માસફેબ્રુઆરી તથા માર્ચ ૧૯૧૧ ના રૂા. ૧૦૦) તા. ૧૯-૪-૧૧ ના રેજે મળ્યા છે.
આ મળતી મદદથી આ ખાતું આનરરી ડીટર શેઠ ચુનીલાલ નહાનચંદના હસ્તકમાં ચાલે છે. તેમના તરફથી ઘણીજ સારી રીતે કામ ચાલે છે. તેના હોદ્દાની મુદત પૂરી થઈ હતી જેથી તેમણે પિતાના હોદ્ધાનું રાજીનામું આપ્યું હતું જેથી આઠમી કોન્ફરન્સ મુબઈ મધે ભરાય ત્યાં સુધી તે હોદ્ધો જારી રાખવા તેમને વિનંતિ પત્ર તા. ૧-૪-૧૧ ના રોજે લખ્યો હતો. તેને માન આપી તેમના તા. રર-૪-૧૧ નાં ર૪૪) ના પત્રથી તે હેલ્વે બીજી કોન્ફરન્સ ભરાય ત્યાં સુધી કાયમ રાખવા મંજુર કરેલ છે. તેને માટે તેમને આ સ્થળે આભાર માનવામાં આવે છે. શેઠ ચુનીલાલ નહાનચંદ લખી જણાવે છે કે આઠમી કોન્ફરન્સ ભરાય તે અગાઉ તેમની જગ્યાએ બીજા લાયક ગૃહસ્થને બળી કાઢવા સૂચના કરી છે. જેથી આશા રાખીએ છીએ કે આઠમી કૅન્ફરન્સ વખતે જે શેઠ ચુનીલાલભાઇને વિનંતિ કરી બીજી કન્ફરન્સ ભરાય ત્યાં સુધી પિતાને હૈધે કબુલ