Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૭૨]
જૈન કાન્ફરન્સ હેરલ્ડ.
[ માચ
૩ સ્વાભાવિક સુખમાં મગ્ન થયેલા અને જગના યથાર્થ સ્વરૂપને સમજનારા પુર્ણ જ્ઞાનીને પરભાવનું કરવાપણું હેાયજ નહિં તેમને તે કેવળ શાક્ષીપણું [તટસ્થપણું] જ હોઈ શકે. પરભાવમાં અર્હતા અને મમતા કરવાથી સ્વભાવની ક્ષતિ થાય છે.
૪ પરમાત્મામાં જેને લગન [Ò] લાગી છે તેને પેદ્રગલિક કથા પ્રિય લાગતી નથી તેા પછી તેને લક્ષ્મીમદ કે સુંદર રૂપવતી સ્ત્રીઓમાં આદર કરવાનેા તા હાયજ શાને ? ૫ જેમ જેમ દિક્ષા--વયવધે તેમ તેમ ચિત્તની શુભ લેશ્યા વધારે સુધરી નિર્મળ થાય એમ જે ભગવતી સૂત્ર પ્રમુખમાં કહ્યું છે તે આવા સદ્ગુણી સાધુનેજ લાગુ પડે છે.
૬ જ્ઞાનમાં મગ્ન થયેલને જે સુખ પ્રકટે છે તે વાણીથી વર્ણવી એવું સુખ નથી તેા ચંદનના ધેાળ લેપથી સ ંભવતું, કે નથી સ્ત્રીના સંભવતું.
૭ સહજ શાંતિને પુષ્ટિ આપનાર જ્ઞાનના એક બિંદુ માત્રનું પણ છે તેા તેવા જ્ઞાનામૃતમાં જે સર્વાંગસંપૂર્ણ મગ્ન રહે છે તેનુ તેા તેનું સુખ તે નિરવધિજ છે.
શકાતું નથી. સંસ્પર્શથી
મારું માહાત્મ્ય કહેવું જ શું ?
૮ જેની અમૃત ષ્ટિ કૃપાને વર્ષે છે, અને જેની અમૃતવાણી શાંતિને સિંચે છે તેવા સુજ્ઞાની અને ધ્યાની મહાત્માને અમારા નમસ્કાર થાએ !
સ્થિરતા—અષ્ટક ૩.
૧ હું ભક્ તું ચંચળ ચિત્તવંત સતે। ભ્રમિતની પેરે શામાટે ખેદ વહે છે ! કુક્ત ચિત્તને સ્થિર કરવાથી પેાતાના આત્મામાંજ રહેલા ગુણનિધિ આપોઆપ પ્રગટ થઇ દેખાઇ જશે. એટલે જો તું સ્થિરતા આદરીશ તે તેના વડે તને સહજ અનેક ગુણ રત્નાની પ્રાપ્તિ થશે.
૨ જેમ ખટાસથી દુધ વિસે છે તેમ અસ્થિરતાથી ગુણ સત્વના વિનાશ થાય છે. લાભ વિક્ષેાભ વડે જ્ઞાન ગુણ ડાળાઇ જાય છે. સંકલ્પ વિકલ્પોથી જ્ઞાન ગુણને ક્ષાભ થાય છે, માટે તત્ત્વ જ્ઞાનના અર્થીએ તે અવશ્ય સ્થિરતા ગુણનું સેવન કરવું જરૂરતું છે.
૩ જેમ વ્યભિચારણી સ્ત્રીની વિચિત્ર હાવભાવાદિકની ચેષ્ટા, તેણીને કલ્યાણકારી થઇ શકતી નથી, તેમજ અધર ચિત્તવાળાની પણ વિવિધ ક્રિયા લેખે પડી શકતી નથી. ૪ જયાં સુધી અસ્થિરતારૂપ અંતર શલ્ય દૂર ! " નથી ત્યાં સુધી ક્રિયા ઔષધી ગુણકારી થઇ શકતી નથી. અસ્થિરતા રૂપ અંતર શલ્યજ પ્રથમ દૂર કરવા શાણા માણસે સદુઘમ સેવવા જોઇએ.
૫ જેમના સ યોગામાં સ્થિરતા શાંતિ પ્રસરી છે તેવા યોગીશ્વરેશને ગામ યા