________________
90x0x0~0000 ~:
009 ૬ (૧) એ રકમ-એકહજાર રૂપિયાનું જે વ્યાજ આવે છે
તેમાંથી એક મારાં માતુશ્રી જેલીબાઇની તપસ્યા છે આ નિમિત્તે દર બેસતું વરસે અને બીજું મહારા પૂજ્ય પિ- 5 6 તાશ્રીની સંવત્સરી નિમિત્તે જેઠ સુદ ૩ ને દિન કચ્છી જૈન ન બાળાશ્રમના વિદ્યાર્થીઓને મિષ્ટાન્ન ભેજન કરાવવું.
(૨) મારાં માતુશ્રી જેવલીબાઇની એક એઇલ - પેઈન્ટીંગ છબી કચ્છી જૈન બાળાશ્રમમાં રાખવી અને તે જ છબી નીચે નીચેના ભાવના વાક્ય મૂકવાઃ4 “ગં. સ્વ. બાઈ જેવલીબાઇ, તે શા હીરજી મુળ
જીની વિધવા.” નવપદની ક્રિયા નિમિત્તે ઉજમણું ન જ કરતાં, ઉજમણું માટે કાઢેલી રકમ રૂ. ૧૦૦૦) આ 8 છે બાળાશ્રમને તેમના પુત્ર મેઘજી હીરજી બુકસેલર
તરફથી અર્પણ કરવામાં આવ્યા. છે (૩) ઉપર કહેલી છબી અને તેની નીચેના શબ્દ $ બાળાશ્રમની હયાતી સુધી અખંડ રહે.
જે મારી આ યોજના અને શરતે આપ સાહેબને છે. તેમજ બાળાશ્રમના વ્યવસ્થાપકેને પસંદ હોય તો તે વિષે છે છે મને ખબર આપવા મહેરબાની કરશે અને રૂા. એક છે 1 હજારની રકમ મારી પાસેથી મંગાવી લેશે.
આ પત્રની નોંધ આપની મીનીટબુકમાં થાય એમ હું ઈચ્છું છું.
સેવક, પાયધુની | મેઘજી હીરજી બુકસેલર ! ( તા. ૭-૮-૧૯રર ના વદે વીરમ 8000 +000 ~50008