________________
૬૮
गुजरातना ऐतिहासिक लेख ઓપશતિ (પશતિક ) ગોત્રના સીહિલની પુત્રી જેટલીરા( જયેકવીરા )ની યાદગીરમાં પર મા વર્ષના ફાગુન વદ ૨ ને દિવસે સામેતિકના પુત્ર કાષ્ઠનના પાત્ર જયદામનના પુત્ર રુદ્રદામનના સમયમાં ઉભે કરેલ છે. લેખ “બ” તે જ વર્ષ માસ અને દિવસે આપશતિક (ઔપશતિક) ગોત્રના સીહિલના પુત્ર કહષભદેવના મૃત્યુની યાદગીરિમાં તેના ભાઈ અને સીહિલના પુત્ર મદને ઉભું કરેલું છે. લેખ “ક” પણ સીહિલના પુત્ર મદને શેનિક (શ્રેણિક) ગોત્રના સિમિત (સિંહમિત્ર)ની પુત્રી અને પિતાની સ્ત્રી યશદતા (યશેદત્તા)ની યાદગીરિમાં તે જ દિવસે ઉભે કરેલે છે.
આ પ્રમાણે સીહિલના પુત્ર મદને લેખ “અ” “બ” અને “ક” માં પોતાના ભાઈ ઋષભદેવ, બેન જેકવીરા અને શ્રી યશોદત્તાની યાદગીરિ રાખેલી છે. ચેથા લેખમાં આપશતિ ( પશતિક ) ગેત્રના એક 2ષ્ટદત નામના શ્રમરે પોતાના પુત્ર ઋષભદેવના મૃત્યુની યાદગીરિ
અ” “ બ” તથા “ક” લેખમાં લખેલી તિથિએ રાખેલી છે. આ લેખ મદને પોતાના ભાઈ અને 2ષ્ટદતના પુત્ર આપશતિ ગોત્રના ષભદેવની યાદગીરિમાં ઉભું કરેલું છે એવું પ્રોફેસર ડી. આર, ભાંડારકર કહે છે તે તદન ખોટું છે. ઓપશતિ ગેત્રના ત્રષ્ટદતના પુત્ર દેવની યાદગીરિ આ સ્થંભ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com