Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૬
ખ્રિસ્તી મિશનરીઓએ બાઇબલના ધર્મો પદેશ લેાકાને આપવા માંડયે અને શાળામાં બાઇબલનું શિક્ષણ ક્રૂરજિયાત કર્યું ત્યારે હિન્દુ સમાજ કચવાઈ ઉઠયા હતા; પણ તેની વિરુદ્ધના વસવસો ધીમે ધીંમે દૂર થયા છે એ આપણે પાછળ જોયું છે.
ગયા સૈકાના ઉત્તરાર્ધમાં પૂના મુલકોમાં ખાદકામ થઇને નવી નવી માહિતી જાણવામાં આવી તે પરથી આઇબલમાંનાં વચન પરની શ્રદ્દા આસરતી ગઈ છે અને વિજ્ઞાનના અભ્યાસ વધતાં, અને તેમાં નવી નવી શેાધેા. હાથ લાગતાં, ધમ વિચાર પર એની ઉંડી અસર થવા માંડી; ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી; જગત્ યત્ર માક ગતિ કરી રહ્યું છે; પાર્થિવ વસ્તુ માત્ર સત્ય છે, એવા ચાર્વાક વિચારા ફેલાવા માંડયા. જડવાદનુ (materi. alism) પ્રાબલ્ય વધવા લાગ્યું, કેટલાક નીતિના સિદ્ધાંતાને પ્રાધાન્ય આપી. ઈશ્વરના અસ્તિત્વ વિષે ઉદાસીન રહ્યા. આ સર્વ કારણેા ભેગાં થતાં, ઈશ્વર ઉપરની ભાવનામાં મેટું પરિવર્તન થવા પામ્યું અને બાઈબલ પરની શ્રદ્દા ઘટવા માંડી. એક ઇંગ્રેજ લેખકે હમણાં લખ્યુ છેઃ
"Few educated men to-day accept the Bible implicity as it stands; they discount nine-tenths of it as a combination of fable and the history of a primitive tribe with unpleasant habits. "+
આ પાશ્ચાત્ય વિચાર અને સુધારાની અસર તે કાળે હિન્દુસ્તાનપર પણ થઈ. ભણેલા મીલ અને મેાલે, ડાર્વિન અને રુસ, ખ અને હટ સ્પેન્સર, શૈલી, કિટ્સ અને આયરન વગેરે સમ તત્ત્વચિંતકો અને પ્રતિભાશાળી અને જાજરમાન કવિઓનાં પુસ્તકો હાંશથી અને રસપૂર્વક વંચાતાં અને એ લખાણની એના હિન્દી વાચકોના જીવનપર જાદુઇ અસર થવા પામી. જુને દારૂ નવા શીશામાં ઠાલવતાં જેવું પરિણામ આવે—અસર થાય તેવું આ નવા શિક્ષણની અસર જીના વિચારો પર થઇ. એ વનવવન પામ્યા એમ કહી શકાય. તેના પરિણામે જુના ધર્મોનાં બંધને તુટવા માંડયાં; જીવનમાં મેાજશેખ અને આનદને પ્રાધાન્ય અપાયું; વિલાસ અને વૈભવ-જીવનધ્યેય થયાં. આ વિચાર વાતાવરણ જોર પકડે તેા સમાજને મેાટી હાનિ પહોંચે. ધર્મ જે જગતના આધારરૂપ મનાય છે, તેના પાયા
↑ Review of Reviews, p. 85, February 1988.