Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૨
નવાં પુસ્તકે
(સન ૧૮૯ થી ૧૮૯૧) “Another purpose for books is to enlarge the mind, to brace the mind, to enable the people to find pleasure, not only in the relaxation of literature but in the hard work, in the stiff thought of literature. The hard work of literature conveys to those who pursue it in sincerity and truth not only utility but also real enjoynient.”
[W. E. Gladstone. ] આ તેર વર્ષમાં એસાઈટીએ ૩૦ નવાં પુસ્તકો છપાવ્યાં, તેની વર્ગણ નીચે પ્રમાણે છે
સાઈટીનાં ફંડમાંથી. નં. પુસ્તકનું નામ, કર્તાનું નામ. પ્રકાશન વર્ષ ૧. કેજો રેવોલ્યુશન ચુનીલાલ બાપુજી મદી સન ૧૮૮૩ ૨. અકબર ચરિત્ર રા. સા. મહીપતરામ રૂપરામ , ૧૮૮૪ ૩. વેણુ સંહાર
બળવંતરામ મહાદેવરામ મહેતા , ૧૮૮૭ ૪. સુરત માંડવીનું દેશી રહેમાનખાં કાલેખાં પઠાણ રાજ્ય
અને
વજેશંકર પ્રાણશંકર ઉપાધ્યાય , ૧૮૯૦ ૫. બાલલગ્નના સંબંધમાં
આપણું કર્તવ્ય નાગેશ્વર જ્યેષ્ઠારામ શાસ્ત્રી , ૧૮૯૦ સેરાબજી જમશેદજી ફંડ ૬. સેવિંગ્સ બેન્કની અગત્ય રા. સા. મયારામ શંભુનાથ , ૧૮૮૪ ૭. દુકાળ વિષે નિબંધ એદલજી જમશેદજી ખરી , ૧૮૮૪ ૮. સ્થાનિક સ્વરાજ્ય કેશવલાલ મોતીલાલ પરીખ અ. ૧૮૮૬ ૯. અર્થશાસ્ત્રનાં મૂળતર સર ચિમનલાલ હરિલાલ સેતલવાડ, ૧૮૮૬