Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૯૬
નામ નિશાન પણ રહેશે નહિ. વાસ્તે આ બાબત પર ખાસ લક્ષ આપી, વખતસર સાવચેતીનાં પગલાં લેવાની બહુ જરૂર છે. આ કાર્ય સારૂ સાસાટીના આસિસ્ટન્ટ સેક્રેટરીતે વર્ષના અમુક માસ, ગુજરાત અને કાઠીઆવાડમાં મુસાફરીએ માકલવા જોઇએ. મુંબઇની એલ્ફીનસ્ટન કોલેજના સંસ્કૃત પ્રેફેસરને અને રાજકોટ વેાટસન મ્યુઝયમના ક્યુરેટરને આ પ્રકારની, પેાતાના કામ ઉપરાંત, વધારાની જ છે. આકોલોજીના ( Archeology ) ડીરેક્ટરની તા આ ફરજ છે. જેએએ, આ ગૃહસ્થાના રીપાટ વાંચ્યા હશે, તેને ખાત્રીપૂર્વક જણાયું હશે કે હજુ પણ આ દિશામાં કરવાનું હુ આકી છે. મુંબઈની ફારબસ સભા અને સેાસાઇટી, એ બંને આ કાર્ય ઉપાડે તે તે શું અટિત છે? તેની શું જરૂર નથી ? (૫) ઈ. સ. ૧૯૧૨–૧૩માં અમદાવાદ સ્થપાયે, પાંચસે વ પૂરાં થશે. વાસ્તે આ પાંચ સદીમાં અમદાવાદના ઇતિહાસમાં કેટલા ફેરફાર થઇ તેના આધુનિક ઇતિહાસ તુલનાત્મક અભ્યાસ રીતે લખાવા જોઇએ. તે પ્રસ ંગે યોગ્ય ધામધુમ તો થશે પણ ઇતિહાસની યાજનાનું કાર્ય આજથીજ શરૂ થવું ોઇએ. મુંબઈની એસીઆટીક સાસાઇટીએ ડૉ. કુન્હા પાસે મુંબઇનેા તિહાસ લખાવ્યા છે. વળી સી. એસ. એમ. એડવર્ડ સેએ ‘ Rise of Bombay ' મુંબાઇની ઉન્નતિ એ નામના ગ્રંથ મુંબાઇના વસ્તીપત્રક સારૂ ખાસ લખ્યા છે. સરકારના ગેઝીટીઅર અને મુસલમાન ઇતિહાસા તેમજ પરદેશી મુસાફરો અને સિક્કા અને તામ્રપત્રથી છેલ્લી શેધખાળના આધારે, અમદાવાદના ઇતિહાસ, પ્રજાદષ્ટિએ લખાવાની બહુ આવશ્યક્તા છે.
અમદાવાદના ઇતિહાસ,
(૬) વિલાયતમાં જાણીતી સોસાઇટીએમાં દર વર્ષે મંડળના પ્રમુખ તરફથી બહુ વિદ્વત્તાભરેલું ભાષણ અપાય છે. અને વાર્ષિક ક ભાષણ વમાં પોતાના ખાસ વિષયમાં જે જે વધારા અને : ફેરફાર થયા હાય છે, તેનું દિગદર્શીન કરે છે. મહારાષ્ટ્રમાં સાસાલ્ટી જેવું મેટું કોઇ મડળ હિ હોવાથી, ત્યાં ‘ ગ્રંથસંગ્રહ ’ એ નામની સંસ્થા મુંબઇમાં છે તેના વાર્ષિક દિવસે મરાઠી સાહિત્યને એકાદ વિદ્વાન સુંદર રસિક ભાષણ કરે છે તે! આપણે અહિં સાસાઇટીની વાર્ષિક મીટિંગના દિવસે, સેક્રેટરી યા પ્રમુખે વર્ષની સાહિત્યપ્રવૃત્તિનું નિરીક્ષણ કરવું ોઇએ. મુંબઇમાં મીલમાલેકની સભાએ પણ વાર્ષિક