Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 349
________________ ૨૯૮ મશહુર છે સર્વ સાધન તૈયાર છે. ફક્ત તેને સારી રીતે ઉપયોગ થવાની જરૂર છે. સરકારનું “પુસા ખેતિવાડી ખાતું” આ સંબધે પુષ્કળ કામ કરે છે. હિન્દુસ્તાનમાં સારું રૂ ઉગાડવા ઈગ્લાંડના મિલમાલિકોએ લાખે રૂપીઆ રોકી, એક મોટી કંપની કાઢી છે. વાસ્તે જે સંસાયટી આપણું ઔદ્યોગિક કોન્ફરન્સ, સરકાર તરફથી પ્રસિદ્ધ થએલા જુદા જુદા હુન્નરેના ખાસ લેખે ( Monographs) ખેતિવાડી ખાતા તરફથી છપાતા રીપોર્ટ માસિક અને પુસ્તકે હિન્દુસ્તાનની કાચી પેદાશ ( economic products) સંબધે મિ. વટસના ફરીથી તૈયાર થતા નવા અંકે વિગેરેની માહિતી મેળવી કામ કરશે તે પણ ઘણે લાભ થશે. અમદાવાદમાં “ડેરી' નું કામ ધમધોકાર ચાલે છે ત્યારે તે સંબધે સર્વ માહિતીનો સંગ્રહ કરી, ગ્ય જ્ઞાન, લોકમાં શા સારૂ ફેલાવું ન જોઈએ? ઈંગ્લાંડમાં લોર્ડ રિપન જેવા આપણું લોકપ્રિય વાઈસરાય ડેરીને બંધ કરે છે. સંચાને દુવન જે વિકટ પ્રશ્ન છે તે પણ તેથી દૂર થશે. વિલાયતમાં, તે ચીજ બીસ્કીટ વગેરેના ખપમાં લેવાય છે, જ્યારે દેશમાં અજ્ઞાનતા છે, જાહેર સંસ્થાઓ બહુ થોડી છે ત્યારે સોસાઈટીએ દેશોન્નતિની દરેક બાબત પર ખાસ ધ્યાન આપવું જોઈએ એમ મારું માનવું છે. ' (૯) બુદ્ધિપ્રકાશમાં બહુ સારા લેખે પ્રસિદ્ધ થયા છે. હમણાં જુની ફાઇલ સઘળાને મળી શકે તેમ નથી વાતે વ્યવસાહિત્યની કેન્ફરન્સ સ્થાપક મંડળની એક કમિટી નીમી તેઓએ આજ . અને ગાઈડ બુક સુધી “બુદ્ધિપ્રકાશ' માં જે જે સારા ઉપયોગી લેખ આવ્યા હોય તે એક પુસ્તકરૂપે ફરીથી છપાવવા: એમ કદાચ કરવું ન ફાવે તે, “બુદ્ધિપ્રકાશ' માં આવી ગયેલા વિયેનું એક સાંકળીયું કરી તે પ્રસિદ્ધ કરવું એવી નમ્ર સૂચના છે. વળી, ઈગ્લાંડમાં અનેક “ગાઈડ બુક” અને “રેફરન્સ’ નાં પુસ્તક પ્રસિદ્ધ થાય છે તેવી રીતે, દર વર્ષે સાઇટીએ સાહિત્યના ઉપયોગી વિષયે તેમજ વર્ષમાં બહાર પડેલા ગ્રંથની યાદી, તેની કિંમત અને મળવાનાં સ્થળ સાથે જુદી છપાવવી જોઈએ. આજ સુધી ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ થયેલા સર્વ ગ્રન્થની એક યાદી થાય તે સાહિત્યના ઇતિહાસમાં બહુ લાભ થાય. આ બહુ મહેનતનું કામ નથી. સરકાર તરફથી આજ કેટલાંક વર્ષ થયાં દેશી પુસ્તકની ત્રમાસિક યાદીઓ જુદી છપાય છે. તે પરથી સહેલાઈથી કામ બની શકશે.

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352