Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૩૭
ભૂમિ છે. Forensic eloquance & Literature ન્યાયાધીશેનાં ને વીલાનાં ઉત્તમ ભાષણ ને વિદ્વત્તા ભરેલા ગ્રન્થા તથા ન્યાયાસનના ફેસલાથી ભાષાને જે વૃદ્ધિ મળે તે પણ અત્રે મળી શકે તેવું નથી. અંગ્રેજી ભાષા કાટામાં દાખલ થવાથી તે માત્ર અંગ્રેજી ગ્રન્થાના ઉપયાગ ત્યાં થવાથી સાહિત્યના વૃક્ષને એ તરફ ફાલીને પાંગરવાના માજ રહ્યો નથી.. વળી યૂરોપીય દેશોમાં ધર્મ સંબંધી સામાન્ય લાગણી હોવાથી Repit eloquence & religions Literature એટલે ધર્માંસનથી સુભાષિત' ભાષણે ને ગ્રન્થા રૂપે પ્રત્યેક ભાષાને જે પુષ્ટિ મળે છે, તેને પણ અત્રે હાલની સ્થિતિમાં કંઇ અવકાશ દીસàા નથી. આગળ સંસ્કૃત ભાષાદ્રારા એવા વિવાદ થતા, તે હજી પણ થાડા થાય છે, ને દેશી ભાષામાં ધર્મના વિભાગે તે મતાને લીધે હાલ તેને પ્રસ`ગજ નથી.
ભાષાની વૃદ્ધિના માર્ગમાં આવતી અડચણાનું ઉપર મે` જે દિગ્દર્શીન કર્યું છે, તે રાજ્યવ્યવસ્થાને લગતું છે. આ મંડળના હેતુ તે વહીવટ એ પ્રસ ંગાથી અલગ રહેવાના છે એ હું સારી પેઠે જાણું છું; પણ સંસારનાં બધાં પ્રશ્ન એવાં ફૂલગુથણીઆં છે કે એકને લેખને ચાલતાં બાકીનાંને સસ` થયા વિના રહેતા નથી. આપણે ઘણી વાર એમએલીએ છીએ કે માત્ર વિદ્યાદ્ધિ કે સાહિત્ય કે સાંસારિક સુધારા કે ઉદ્યોગવૃદ્ધિ એજ આપણે મુખ્ય ઉદ્દેશ છે, પણ સંસારના ફૂલગુંથણી વ્યવહારમાં દરેક જણને તે દરેક મ`ડળને એ બધાના થાડા ધણા સ્પર્શ કર્યાં વગર ચાલતું. નથી. સાહિત્યની ખરી ખીલવણીને રાજ્યની સુવ્યવસ્થા કેટલી અગત્યની છે ને હાલની સ્થિતિના તે જોડે કેટલા બધા સબંધ છે તે બતાવવા આ ઇશારા કર્યાં છે. આવી અડચણા છતાં પણ આટલા પ્રસાર સાઠે વરસમાં થયા તે આપણે બધાને ખુશ થવા જેવું છે.
એ વાત ખરી છે કે આવાં નડતર છતાં પણ થાડા મૂળ ગ્રન્થા original works થઈ શકવાના બેગ હતા, તે તે થયા નથી તે આપણને ભૂષણદાયક નથી. પરંતુ આ દુષણ એકલી ગુજરાતી ભાષાને લાગુ પડતું નથી; ભારતવર્ષની સ` ભાષાને થાડુ' વધતું લાગે છે. કેળવણીનાં ખીજ રૂાપાયાંને હજી ઘણાં વરસ થયાં નથી, વળી પ્રારંભમાં તેને પ્રસાર છેક થાડા હતા, હજી પણ સેકંડે ચાર પાંચ ટકાથી વધારે લાક ભણતા નથી. સ્ત્રીઓની કેળવણી તે ઘણીજ પછાત છે, એટલે વાચકવગ હજી એક ટુંકા છે. લોકેા તરફનું ઉત્તેજન હેાય ત્યારેજ મૂળ ગ્રન્થા થાય.-