Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 344
________________ ૨૭૩ નિબન્ધ ઉપર કાંઈ કહેવાનું રહેતું નથી. ગુજરાતી નાટકે અને નવલકથાએનું એમાં કરેલું ઐતિહાસિક અને સહૃદયતાભર્યું અવલોકન સમગ્ર વાંચવા જેવું હોવાથી એ નિબન્ધ વસન્તમાં અમે હવે પછી પૂરેપૂરે આપીશું. " ચોથે દિવસે સાક્ષરજનોનો એક મેળાવડે કરવામાં આવ્યો હતો. તિમાં નીચેનાં કાવ્ય ફોગ્રાફમાં ગાવામાં આવ્યાં હતાં. ૧ ઈશ્વર પ્રાર્થના ... ... ... ભોળાનાથ ૨ અભિનંદન ... ... ... ... નરસિંહરાવ ૩ વસન્ત (આવો આવો વસંત વધાવો) ... કવિ દલપતરામ જ' ગુર્જરીગિરા ... ... ... ... કવિ પ્રેમાનંદ ૫ જ્યાં જ્ય ગરવી ગુજરાત કવિ નર્મદાશંકર ક ગુણવંતી ગુજરાત . . . ખબરદાર ૭ ગુજરાતની મુસાફરી ... નવલરામ ૮ કાફી (ગગને આજ.) ... મણિલાલ ૯ વસંત તુ ખીલ્યો વનમાંગી . કવિ દલપતરામ ૧૦ વીરની વિદાય .. ••• .. પ્રેમમા ૧૧ મહેમાનને પ્રાર્થના ... ... ... વાત

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352