Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૩૭
સમાજના માલીકને નાટકશાળા બાંધવા સારૂ પટાથી ભાડે આપવામાં આવી છે. તેમની સાથે એવી સમજુત છે કે સદરહુ વિષયા ઉપર ભાષણ્ણા આપવા સારૂ તેમણે તે નાટકતુ વાપરવા આપવું. આ સમજુતી પ્રમાણે પ્રસંગોપાત હિંદુ ધર્મ, તત્વ જ્ઞાન, અને વિદ્યા હુન્નર સંબંધી ભાષણે આપવાના કામમાં સદરહુ નાટકગૃહ વપરાય છે. આ વમાં આવાં ભાષણા તથા મેળાવડા માટે આ નાટકશાળા પાંચ વખત અપાઇ હતી.×
કોર્ટનું હુકમનામું
IN THE COURT OF THE JOINT JUDGE AT AHMEDABAD.
Civil Suit No. 23 of 1892.
Pleaders Messrs, Lakshmishanker D.
prasanilry. /
Messrs Gopaldas B. Balvatnrai G,
Mulchand A.
Manishanker G.
1 Brhahmachari Ramanand Bhramanand.
2 Brahamachari Hari Harinand.. AGAINST.
same Society,
1 Chamanlal Madhavlal.
2 Mahipatram Acharatlal.
CLAIM Rs. 260/
1. The parties agree (1) that Mr. Keshavlal
Harsadrai Dhruva B. A. Sanskrit Teacher in the Training College should be appointed trustee.
2. That if he refuses or after his acceptance, the post is vacated for any lawful reason, and also after his decease, the Gujarat Vernacular Society
should appoint a Trustee.
3. In future also vacancies to be filled up by
Plffs,
pefats.
* ગુ. વ. સેાને વાર્ષિક રીપેર્ટ સન ૧૯૦૬,