Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 324
________________ ૯૩ જોખમમાં આવી પડી હતી, તેને લઇને સાસાઈટી કટુ ચર્ચાનાં વિષય થઈ પડી હતી. પણ તે નાણાં પૂરેપૂરાં પાછાં મળી જતાં, સોસાઈટીના મિત્ર મંડળમાં એક પ્રકારના સંતોષ પ્રથરાઇ રહ્યો હતા; અને એ લાગણીને વ્યક્ત કરવા, તે અરસામાં સાસાષ્ટીનું સાઠમું વર્ષ એસતું હતું તે તકના લાભ લઇ, તે અવસરને સારી રીતે અને દાડમાથી ઉજવવા તેની શુભેચ્છા અને મિત્રા ઉત્સુક બન્યા હતા. આવા આનંદમય ત્રાતાવસ્તુમાં સાસ ઇટીને હીરક મહાત્સવ ઉજવવાની સર્વ તૈયારી થઇ હતી. આ સમયે ગુજરાત સાહિત્ય સભાનું સુકાન મંત્રો તરીકે અમારા હસ્તક હતું. તાજા જ બી. એ. થયલા એટલે સાહિત્ય અને તિહાસની કઈ કઈ યાજના અને કલ્પનાએ મતમાં ઘુમરાતી હતી. અમને એમ લાગ્યું કે આપણા પ્રાંતની આ પ્રતિષ્ટિત અને સમૃદ્ધ સાહિત્ય સંસ્થાએ છેલ્લાં સાડ વર્ષ દરમિયાન જે કિમતી સુત્રા ગુજરાતી પ્રજા અને ગુજરાતી સાહિત્યના કરેલી છે, તેની, આ તેના હીરક મહોત્સવ્ પ્રસ ંગે, યત્કિંચિત્ કદર થવી ઘટે છે; એટલે એ લાગણીના ઉમળકામાં એક તરફથી સાહિત્ય સભા સાસાટીને તેના હીરક મહેાત્સવ પ્રસંગે ગુણજ્ઞતાદશ ક એક અભિનંદનપત્ર અર્પે એવી વ્યવસ્થા કરી, અને બીજી તરફથી નવશક્ષિત યુવક વ સ!સાઇટી પાસેથી કેવા પ્રકારની સાહિત્યપ્રવૃત્તિ અને સાહિત્યકાય ઇચ્છે છે તે દર્શાવતી ૧૩ સૂચના વસન્ત ”માં એક લેખ લખી રજુ કરી હતી, તે પરિશિષ્ટ ૧૩ માં આપવામાં આવી છે. 66 પ્રસ્તુત અભિનદનપત્રમાં સાસાઇષ્ટીનું કાર્ય ક્ષેત્ર વિસ્તારવા કેટલીક ઉપયેગી સૂચનાએ કરવામાં આવી હતી; તેમાંની એક સેસાઇટી પ્રતિ વર્ષ કૈાઇ મુકરર ગ્રંથમાં સાહિત્યની પરીક્ષા લે એવી ભલામણ કરી હતી. પણ સભાના એક શુભેચ્છકતી સૂચનાને માન આપી એ કલમ મૂળ ખરડામાંથી કાઢી નાખી હતી; જો કે એ પ્રવૃત્તિ ગુજરાત સાહિત્ય સભા દ્વારા પછીથી ઉપાડી લેવામાં આવી હતી. # સોસાઇટીના હીરર્ક મહેાત્સવમાં અમે આ પ્રમાણે પરાક્ષ રીતે સામેલ હતા; અને ઉપરોક્ત સૂચનાએ ... વગેરે અહિં ફરી આપવાનું પ્રત્યેાજત એ પણ ખરું, કે એ પ્રસંગ વીતી ગયા પછી કાષ્ઠ દૈવી સક્તથી ખેંચાઇને અમને અનાયાસે સોસાઇટીના તંત્રમાં વૈડાવાનું ભાગ્ય પ્રાપ્ત થયું હતું, તે એમાંની કેટલી સૂચનાએ, અમે અમલમાં આણી શક્યા એ બતાવવાનું અને સરખાવવાનું સુગમ થાય... * વસન્ત વર્ષ ૭, પૃ. ૪૦૩૬

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352