Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૯૭
રા. રા. ભાગિન્દ્રરાવ રતનલાલ દીવેટીઆ,
૧૪
૧૫ સા. સમર્થ.
૧૬
૧૭
રા. રા. અમૃતલાલ સુંદરજી પટ્ટીઆર,
૧૮
રા. રા. ઉમીઆશ કર નથુભાઇ,
સરધાર.
૧૯
સુરત.
ચીખેદરા,
રા. રા. ત્રિભુવનદાસ જમનાદાસ શેઠ, ૨૦ રા. રા. હિરલાલ નરિસંહરામ વ્યાસ, શરૂઆતમાં સાસાઈટીના આનરરી સેક્રેટરી રા. અ. લાલશકર ઉમીઆશંકરે સોસાઇટી વિષે ટૂંકી હકીકત જણાવતાં કહ્યું કે, આ અતિ શુભ પ્રસંગના કાર્યની શરૂઆત થાય તે પહેલાં હું બે એલ આપની સમક્ષ મેલવાની રજા લઉં છું. મનુષ્ય સ્વભાવ એવા છે કે પોતાની પ્રિય વસ્તુને ઉંમરમાં આવેલી જોવાથી આનંદ થાય છે; તેમાં પણ એ પ્રિય વસ્તુ તરફથી સત્કાર્યો થયાં હોય તેા વળી વિશેષ આનંદ થાય છે. આ આનંદ પ્રદર્શિત કરવા વર્ષગાંઠ ઉજવવાના આપણામાં રિવાજ છે. જેમ મનુષ્યના સંબંધમાં આ પ્રમાણે થાય છે તેમજ અમુક હેતુથી રથપાએલી કાઈ સાર્વજનિક સંસ્થા પણ અમુક વર્ષ સતત ચાલુ રહે અને તેના હેતુએ સફળ થતા જાય તેા તેને માટે પણ તેના સબંધીએ અને શુભેચ્છકોને હ થયા વગર રહે નહિ. નામદાર બ્રિટિશ સરકારના રાજ્યમાં સાનિક સંસ્થાઓના આવા ઉત્સવ કરવાને રિવાજ છે. પચાસ વર્ષ પૂરાં થતાં ‘ સાનેરી મહેાત્સવ ’ ( ગાલ્ડન જ્યુબિલિ ) કરવામાં આવે છે, અને સાડ઼ વર્ષ પૂરાં થતાં • હીરક મહોત્સવ ' ( ડાયમન્ડ જ્યુબિલિ ) કરવામાં આવે છે. મમ મહારાણી વિકટારિયાના રાજ્ય અમલને સાફ વર્ષ પૂરાં થતાં આવે! મહોત્સવ કરવામાં આવ્યા હતા, એ આપ સાના સ્મરણમાં હશે જ. આપણી સેાસાઇટીને
"
મુંબઇ
મી. અને મીસીસ કહાનજી ધસિંહ કવિ,
99
";
")
હીરક મહે।ત્સવ ' ઉજવવાના શુભ પ્રસંગ મળ્યા છે તે માટે આપણને ઘણી ખુશી થાય એ સ્વાભાવિક છે. આ શુભ પ્રસંગ આપવા માટે પરમ કૃપાળુ પરમેશ્વરને આપણે આભાર માની પ્રાર્થના કરીશું કે આ સોસાઇટીનુ જીવન ઘણું લાંબુ થાય, તેની શક્તિ તથા સાધનેમાં દિન પર દિન વૃદ્ધિ થતી જાય અને દેશકલ્યાણનાં વધારે ઉત્તમ કાર્યોં કરી દેશને વિશેષ લાભ કરવા તે ભાગ્યશાળો થાય.
એક સંસ્થાના લાંબા આયુષ્યથી જ આનંદ માનવાને નથી; આનંદને ખરે। આધાર તે! તે સંસ્થાએ પેાતાના જીવનમાં કરેલાં કાર્યો ઉપર રહે છે. સાર વર્ષ જેટલી લાંબી જીંદગી ભાગવ્યા છતાં પેાતાની