Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૮૦
( દિવસ ચાથા તા. ૧૨, માર્ચ ૧૯૦૯ ) સાક્ષરસમ્મેલન અને જરાત સાહિત્ય સભા ’નું અભિનદનપત્ર.
મહેાત્સવના આજના છેલ્લો દિવસ સાક્ષરસમ્મેલન માટે મુકરર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાલમાં મેકનાક્રમ હંમેશ પ્રમાણે ન રાખતાં સાથેચ્છ એસી શકે એવી જુદી જુદી વર્તુલાકાર એકના મધ્યમાં પુષ્પગુચ્છ તથા ઝાડનાં કુંડાએ ગોઠવી દેખાવ રમણીય કરવામાં આવ્યા હતા. આથી પ્રેમાભાઈ હાલ નાનાં નાનાં વૃક્ષ, વેલીએ અને પુષ્પથી સુશોભિત ઉપવનના રૂપમાં ફેરવાઈ ગયેા હતે. આ પ્રસંગ માટે પ્રસિદ્ધ કવિએ તથા સાક્ષરાનાં ખાસ પસંદ કરે લાં કાવ્યે જુદા જુદા ક ફાનેગ્રાફમાં ઉતરાવવામાં આવ્યાં હતાં.
19
પધારેલા ગૃહસ્થાએ કેટલેક વખત અરસપરસ ચર્ચો અને વાર્તાવિનાદમાં ગાળ્યા પછી ફાનેશ્રામાં ઉતરાવેલાં કાવ્યોમાંનાં કેટલાંક કાવ્યા ગવરાવવામાં આવ્યાં હતાં. મિ. ખબરદારનું “ ગુણવંતી ગુજરાત ” નું કાવ્ય સા. વિદ્યાગારી રમણભાઇએ તથા રા. રા. ગટુલાલ ગેપીલાલ ધ્રુએ મધુર કંઠે ગાઈ સંભળાવ્યું હતું અને રા. રા. રમણભાઈ મહીપતરામે × ભામીઆને દીધેલી ભૂલથાપ ” ના હાસ્યરસપૂર્ણ લેખ વાંચી સંભળાવ્યા હતા. પ્રસંગાનુકૂ ળ કાવ્યેાથી તેમજ રા. રા. રમણભાઈના વાચનથી સર્વે ગૃહસ્થાને ઘણે! આનદ થયેા હતેા.
કેટલાક વખત આ પ્રમાણે આનંદમાં ગાળ્યા પછી અત્રેની ‘ગુજરાત સાહિત્ય સભા તરફનું નીચેનું અભિનન્દનપત્ર, તે સભાના પ્રમુખ રા. રા. રમણભાઇએ વાંચી સંભળાવ્યું હતું.
↑ [ ખોજે દિવસે રા. કમળારા કર પ્રાણશંકર ત્રિવેદીએ “ ભાષાશુદ્ધિ વિષે કેટલાક વિચાર” એ વિષય પર અને ત્રીજે દિવસે રા. રમણભાઈ મહીપતરામ નીલક’કે “ ગુજરાતી નાટક અને નવલકથા ” એ વિષે વ્યાખ્યાને આપ્યા હતાં, તે પ્રસ્તુત વિભાગ ધાર્યાં કરતાં બહુ મેટો થઈ જવાથી અહિં છાપ્યાં નથી. તે માટે જુએ બુધ્ધિપ્રકારા, એપ્રિલ, સન ૧૯૦૯. ]
..
* આ લેખ “ જ્ઞાનસુધા માં સન છપાયા છે.
૧૮૯૬ ના અંક ૮ થી ૧૨ માં