Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૬
them the immediate necessity of establishing an orphanage at Pandharpur, collect money, and leave Bombay for Pandharpur on Sunday night. It was on one of such occasions of his visit to Bombay that I was introduced to Lalshankar by the late: Hon. Mr. Morarji Gokaldas, said Mr. Morarji to me: * Lalshankar has all the fire of Shankar. His enthusiasm and earnestness know no bounds. While others spend time in talking and preaching against evil, he takes the evil in hand and fight it and enjoys the fight ! ''
"6
એમની એ પરાપકારી વૃત્તિ અને તટસ્થ તેમજ નિષ્પક્ષપાત રીતે ન્યાય આપવાની રીતિના કારણે દક્ષિણમાં એમની કીતિ “ દેવ મુનસીક્ ’ તરીકે પ્રસરેલી હતી.
સન ૧૮૯૧ પછી એમનું અમદાવાદમાં સ્થાયી રહેવાનું થયું. સન ૧૯૦૩ માં સ્માલ કાઝ કાના જડજના એદ્દા પરથી રૂ. ૪૦૦ નું! માસિક પેન્શન મેળવીને તેએ નિવ્રુત્ત થયા અને સન ૧૯૧૨ માં ૧૯ મી. કટાભરના રાજ એમનું અવસાન થયું. એ લગભગ આવીસ તેવીસ વર્ષના ગાળામાં, અમદાવાદ જે એમની જાહેર પ્રવૃત્તિનું પ્રથમથી ક્ષેત્ર હતું, ત્યાં એવી એક પણ હિલચાલ નહિ થઈ હોય જેમાં લાલશ કરના હિસ્સા નહિ હાય, એવી કાઇ સાનિક સંસ્થા નહિ હોય, જેમાં એમને સીધા કે આડકતરા સંબંધ નહિ હાય. તે એક સરકારી અમલદાર હાવા છતાં લાકનેતા તરીકે એમણે જનતાની પ્રીતિ અને સરકારના વિશ્વાસ સંપાદન કર્યાં હતાં અને સરકાર તેમજ પ્રજા ઉભય વચ્ચે જાહેર કામકાજના પ્રસંગે એક મધ્યસ્થ તરીકે એમની મદદ બહુ ઉપયોગી થઈ પડતી હતી. અમદાવાદમાં એમનું આવી વસવાનું થયું એવામાં મહીપતરામનું એકાએક કોલેરાના ભાગ થઇ પડી મૃત્યુ થયું; અને એમના એ ગુરૂની સ સાતિક પ્રવૃત્તિએ ભાર એમના શિષ્ય લાલશંકર પર આવી પડયેા. તે સઘળી જવાબદારી એમણે એવી સરસ રીતે અદા કરી, જેથી એમના ગુરૂની પેઠે એક સમથ કાર્ય કર્તો અને આગેવાન સુધારક
↑ Indian Scia! Reformer, 27th October 1912.