Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯૦
અને સમજાવવાની કુનેહ અને આવા આપણને આશ્રય પમાડે છે; પણ એમનું વિશેષ ધ્યાન ખેંચે એવું કાય. તે દારૂનિષેધ પ્રચારનું હતું. અમે સાંભળ્યું છે કે એમના પ્રયત્નથી ખાડીઆમાં વસતા ગેાલાએમાંથી એ બદી કેટલેક અંશે ઓછી થવા પામી હતી. પ્રસ્તુત વિષયપર આપેલું એમનું ભાષણ, એટલું આકર્ષક નિવડયું હતું કે ટુંક મુદ્દતમાં તેની બે આવૃત્તિ નિકળી હતી. એ વ્યાખ્યાનમાંથી દારૂડિયાની સ્થિતિ વર્ણવતી થેડીક પંક્તિ ( કવિ દુર્લભજી શ્યામજી ધ્રુવરચિત ) ઉતારીશુંઃ—
“ ભરી બજારે ભાંય પડે તે, નિશા તણા કરનારા; માબાપે।નું માન ઘટાડે, વણુ માતે મરનારા, ચારે દારૂ દુ:ખ દેનારા.. પૈસે એકે રહે નહિ પાસે, પછી ફેર ફટકારે; ચેરી જૂ3 અને ગઢાને રાત દીન રમનારે. યારા દારૂ દુ:ખ દેનારા. નહી પળે હનાર; પ્રાણ તણે લેનારા. ”
યારે દારૂ દુ:ખ દેનારા.
દારૂની હાજત લાગી તે, પૈસા માટે લક એકમાં,
બળવંતરામ મહાદેવરામ મહેતાએ વિજ્ઞાનની જુદી જુદી શાખાઓને પરિચય કરાવતું ‘ અનેક વિદ્યા મૂળતત્ત્વ સંગ્રહ ' એ નામનું પુસ્તક તેમાં ઘટતા સુધારાવધારા સાથે મરાઠી પરથી અનુવાદ કર્યો હતેા; અને એમનું ખીજાં પુસ્તક “ હિન્દુસ્તાનની રાજવ્યવસ્થા અને લેક સ્થિતિ ” ગેસીટીઅરતી ઢબનું, એ પણ મરાઠી પરથી, એ સમયની આપણા દેશની સ્થિતિને રીક ચિતાર આપે છે.
કેશવલાલ મેાતીલાલ પરીખને સ્વદેશી માટે અનુરાગ હતા એ વિષે પૂર્વ કહેવાયું છે. સન ૧૯૦૩ માં મદ્રાસની નરેશની કંપનીએ ગ્લીન ખાલી પાસે ‘ Industrial India' એ નામનું પુસ્તક લખાવીને પ્રસિદ્ધ કર્યું, તે ઉપલબ્ધ થતાં કેશવલાલે તેને ગુજરાતીમાં સાસાઇટી માટે તરજુમે કરી નાંખ્યા, અને તે “ હિંદની ઔદ્યોગિક સ્થિતિ ” એ નામથી છપાવવામાં આવ્યા હતા.
9
એમની ખાહેાશી અને વ્યવહારકુશળતા જાણીતી હતી અને તેની પ્રતીતિ આપણને એમના ‘ ભાજત વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર એ નિષધ વાંચતાં થાય છે. તેને સહજ ખ્યાલ આપવા એ નિબંધમાંથી, એમણે સૂચવેલા નિર્ણયવાળા ભાગ ટાંકીશું.