Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૦
સાસાઇટીનું મકાન
* A man's House is his castle '' ( Proverb ) "A building fitted accurately to answer its end will turn out to be admirable. ' (Moller )
હિમાભાઈ ઇન્સ્ટીટયુટનું મકાન બંધાઇ તૈયાર થયું ત્યારથી તેની પૂર્વ બાજુના ભાગમાં સેાસાઈટીનું કાર્યાલય રાખવામાં આવ્યું હતું; અને તે ભાગ એના કબજા ભાગવટાના હતા; એટલુંજ નહિ પણ સેાસાઈટીના ચેપડે એ ભાગની મિલ્કતની કિંમત રૂ. ૨૦૦૦) હિસાબમાં જુદી ખતાવવામાં આવતી હતી. પણ વખતના વહેવા સાથે સાસાઈટીનું કામકાજ દિન પ્રતિદિન વધતું જતું હતું અને એ મકાનમાં સંકડાશ માલુમ પડતી હતી અને સાસાટીનાં પુસ્તકોને રટોક રાખવા સારૂ તે એક જુદું ડહેલું. ભાડે રાખ્યું હતું.
આ પરિસ્થિતિમાં આન. સેક્રેટરી રા.સા. મહીપતરામનું મોટું આઈલ પેઈન્ટીંગ, એમના અવસાન ખાદ સ્મારક રૂપે સાસાઈટીની સામાન્ય સભાએ સ્ટીટયુટના મધ્યસ્થ હાલમાં મૂકવાના ઠરાવ કર્યાં હતા, તે પરત્વે ઈન્સ્ટીટયુટની વ્યવસ્થાપક કમિટી અને સેાસાઇટીના સંચાલકો વચ્ચે સહજ મતભેદ પડયે; તે કે પછીથી તેનું સાષકારક સમાધાન થયું અને એ તેલ ચિત્ર હિમાભાઈ ઇન્સ્ટીટયુટમાં મૂકાયું પણ ખરૂં.
પરંતુ લાલશ કરભાઇ જેએ મહીપતરામના મૃત્યુ પછી સાસાટીના એન. સેક્રેટરી નિમાયા હતા તેમને લાગ્યું કે સોસાઇટીને તેનુ ં એલાયદું અને સ્વતંત્ર મકાન હાવું જોઇએ; અને તુરત તેમણે તે માટે તજવીજ કરવા માંડી.
સન ૧૮૯૩ ના ડિસેમ્બર માસમાં પાલનપુરના નામદારશ્રી દીવાન મહાખાન શ્રી શેર મહમદખાનજીનું અમદાવાદમાં પધારવાનું થતાં, સાસાઈટી તરફ્ટી એએ નામદારને એક માનપત્ર એનાયત કરવામાં આવ્યું અને એ પ્રસ ંગના લાભ લઇને લાલશ કરભાઇએ સાસાઈટીના નવા મકાન માટે ટીપ શરૂ કરતાં તેમાં લાગલાજ રૂ. ૨૭૭૬ ભરાઈ ગયા હતા.