Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૧૧
કિંમત સુધીનાં જે પુસ્તકો પ્રથમ છપાય તે મફત આપવામાં આવે છે. શાળાના મહેતાજીએ અને સ્ત્રીએમાં વાંચનના શેખ વધારવા માટે તેમને સારૂ લાઈક મેમ્બરની ફી ઘટાડીને રૂ. ૨૫) ની રાખવામાં આવી છે. રૂ. ૫૦) પી લેઈ જાહેર લાયબ્રેરીને રજીસ્ટર કરવામાં આવે છે, તથા લાઈફ મેમ્બરને મળતાં પુસ્તકો અને બુદ્ધિપ્રકાશ, તેમને મફત આપવામાં આવે છે. સાસાઇટીની લાયબ્રેરીમાં ૭૦૦૦ કરતાં વધારે પુસ્તકો છે. તે વાંચવાના હક્ક તમામ મેમ્બરેશને છે. હાલમાં લાઈફ મેમ્બરાની સંખ્યા ૫૧ છે; તેમાં ૧૬ યૂરોપિયન ગૃહસ્થા, ૩૨ રાજ્યકર્તાઓ, ૪૪૪ દેશી ગૃહસ્થા અને ૨૪ સ્ત્રીએ છે. રજીસ્ટર થયેલી લાઇબ્રેરીએની સંખ્યા ૨૩ છે.
લાયબ્રેરીમાં જે ત્રણ હજાર પુસ્તકા છે તે ઉપરાંત સેાસાઇટીએ છપાવેલાં અને ઉત્તેજન આપેલાં લગભગ ૫૦૦૦૦ પુસ્તકા સેાસાઇટીના તાબામાં છે.
છેલ્લાં પાંચ વર્ષમાં સેાસાઇટીએ ૪૯ નવાં પુસ્તકો છપાવ્યાં છે, ૨૦ પુસ્તકાની પુનરાવૃત્તિ કાઢી છે અને ૧૮૬ ગ્રંથેાના કર્તાએના એકંદર રૂ. ૨૩૦૩–૧૧–૦ ની કિંમતના ગ્રંથા વેચાતા રાખ્યા છે.
સાસાટીમાં હાલ સાત નાકરે છે. તેમાંના ત્રણ કેળવણી ખાતાના મે. ડાયરેક્ટર સાહેબ તરફથી સોંપવામાં આવેલું શબ્દસંગ્રહનું કામ કરવામાં રાકાએલા છે.
બીજી લાયબ્રેરીઓની વ્યવસ્થા રાખવા ઉપરાંત ખાસ વેપારીઓના ફાયદા સારૂ પેાતાને ખર્ચે માણેકચે!કમાં એક શ્રી રીડિંગ રૂમ પણ સાસાઇટીએ કાઢી છે. તે ઉપરાંત સેાસાઇટી શેફ મણીલાલ રણછેડલાલ લાયબ્રેરીની અને રા. અ. રણછેાડલાલ છેટાલાલ ખાડીઆ કન્યાશાળાની વ્યવસ્થા કરે છે. વળી આપારાવ ભાળાનાથ લાયબ્રેરી તથા અમદાવાદની અન્નુમતે ઈસ્લામનાં કુંડાની વ્યવસ્થા સાસાઇટી રાખે છે તથા વકતૃત્વને ઉત્તેજન આપવા માટે હરિફાઈથી પુરૂષ અને સ્ત્રીએનાં ભાષણ અપાવવાની વ્યવસ્થા કરે છે.
હીમાભાઈ ઇન્સ્ટીટયુટને જે ભાગ સાસાઇટીના કબજામાં છે તે, ઉપરનાં બધાં કારણને માટે ધણેાજ અપૂર્તો જણાય છે. બાકીનેા ભાગ પણુ હીમાભાઈ લાયબ્રેરીના કામને સ!રૂ ધણેાજ અપૂર્તો માલમ પડે છે. માટે એવા વિચાર થયા કે જો સાસાઇટી સારૂ, ચેાગ્ય જૂદું મકાન બાંધવામાં આવે તા આ અન્ને સાનિક સંસ્થાઓની અગવડ દૂર થાય. આ વાત
લક્ષમાં રૂખીને પાલણપુરના દિવાન સાહેબ સર્ શ્રી. શેરમહમદખાનજીને
: