Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૨૨
66
(6
99
એક પુસ્તક લખાવવા સોસાઇટીના સેક્રેટરીને ઈનામમાં આપવા સારૂ આપી હતી. એ રકમનું ઇનામ આપી સેસાઇઝીએ થાયર રચિત “ Tact, Push and Principle '' એ નામનું પુસ્તક જીવનનું સાક્ષ્ એ નામથી દી. બા. ગાવિંદભાઈ હાથીભાઈ પાસે તૈયાર કરાવીને છપાવ્યું હતું. એ પુસ્તકની ત્રણ આવૃત્તિએ થઇ ચૂકી છે, એ એમના નામને એક રીતે સુવાસ પ્રસરાવે છે; પણ એમનું ખરૂં સ્મારક તા ‘પ્રેમાભાઈ હાલ’નું છે.
નગરશેઠ પ્રેમાભાઇનું સ્મારક ઉભું કરવા એમના મિત્રએ એક ધરાણું કર્યું હતું. કેવી રીતે તેને વ્યય કરવું! એને નિય થયે નહોતા. એવામાં સાસાઇટીનું નવું મકાન સુ કરવાની તજવીજ થઈ; અને તે માટે સાસાઇટી પુરતું ફંડ ઉભું કરી શકી નહેતી. સેાસાઈટીના સેક્રેટરી નગરશેઠ પ્રેમાભાઈ ક્રૂડના સંચાલકોને મળ્યા; અને સેાસાઇટીના મકાનના ઉપલા મજલાને જાહેર વ્યાખ્યાને માટે ખુલ્લા રાખી એ ભાગને પ્રેમાભાઇ હાલનું નામ આપવાની સરતે સેક્રેટરી લાલશ કરે એ કુંડની રૂ. ૧૨૦૦૦ ની રકમ મેળવી હતી.
સાસાઇટીનું પહેલું મકાન હીમાભાઈ ઈન્સ્ટીટયુટ નગરશેઠ હિમાભાઇની અક્ષિસથી બંધાયું હતું. આ નવા મકાન સાથે એમના જ પુત્ર પ્રેમાભાઇનું નામ જોડાય એ પણ એક દૈવી ચેાગ છે,
શેઠ બેચરદાસ અંબાઈદાસ
"By his sober judgment, strong character and resourceful nature he amassed a large fortune which he used most advantageously. He made a princely gift of two lacs of rupees for educational and charitable purposes while among the other philan thropic works that he left behind him in Ahmedabad: the Mahalaxmi Female Training College, a Sanskrit School, the Bechardas Dispensary, the Sadavrat and a Rest-house for travellers near the Railway Station." (‘Representative men'of the Bombay Presidency,' page 91).
શેઠ બેચરદાસ નાતે કડવા કણમી હતા. એમના જન્મ સન ૧૮૧૮ માં થયેા હતેા. એમના પિતા શેઠ અંબાઈદાસ પુરુષોત્તમદાસ પેશ્વા, ગાયક