Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૨૪ અને પરમકૃપાળુ પરમેશ્વર પાસે માળિયે છિયે કે તે એમના સુપુત્ર શંભુપ્રસાદને સદા આબાદી બસે તથા તેમને હાથે રૂડાં કામ કરાવે.”
તે પછી એમના પુત્ર શેઠ શંભુપ્રસાદે રૂ. ૨૦૦ સાઈટીને સ્વર્ગસ્થના. નામનું એક સ્મારક પુસ્તક પ્રસિદ્ધ કરવા સારૂ આપ્યા હતા. સંસાઈટીએ તે રકમ ઇનામમાં આપીને સર જોન લેખક લિખિત Use of Life એ ઈગ્રેજી પુસ્તકને ગુજરાતીમાં તરજુમે શ્રીયુત છગનલાલ ઠાકરદાસ મોદી પાસે તૈયાર કરાવ્યા હતા અને તે પુસ્તક ગુજરાતી સાહિત્યમાં લોકોપયોગી તેમ લોકપ્રિય નિવડયું છે.
એ પુરતકની ઉપદઘાતમાંના શબ્દો વાપરીએ તે “સ્વર્ગસ્થ સ્વપરાક્રમથી દગીને ખરે ઉપયોગ કરીને ગુજર પ્રજામાં સ્ત્રી કેળવણીની વૃદ્ધિ કરવામાં અને દેશન્નત્તિનાં કામમાં અગ્રેસર ભાગ લીધે હતે.'
૨. બા, રણછોડલાલ છોટાલાલ “Ranchhodlal's death deprived Ahmedabad of the most distinguished of its citizens, deprived the province of Gujarat of its leading merchant prince, and robbed the State of one of its most loyal and devoted subjects. His achievements in the field of commerce and urban•Government justly entitle him to high rank in the company of those able and distinguised men, both English and Indian, whose lives have been devoted to helping India along the path of progress. He will live long in the memory of the city, whose welfare he sought with such courage and consistency. His unfaltering optimism, his public spirit, his unfailing courtesy, his patriotism and catholic philanthropy these are the keynotes of a career which must ever remain a source of pride and inspiration to his countrymen.”
[A Memoir of Rao Bahadur Ranchhodlal Chhotalal-compiled by, S. M. Edwardes, page 66). 1 બુદ્ધિપ્રકાશ, સને ૧૮૯૦, પૃ. ર.
ઈદગીને ઉપયોગ-ને ઉપદુઘાત.