Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૨૦
“ એજ પ્રમાણે રા. રા. લાલશ કરની ઈચ્છાનુસાર મેં અકલકૃત ‘હરિ એવ સિવિલિંએશન ઈન ઈંગ્લેંડ' એ ગ્રંથના સાર રૂપ ગુજરાતીમાં ' ઇંગ્લેંડના સુધારાના ઇતિહાસ' તૈયાર કર્યાં. ઈ. સ. ૧૮૯૭ માં એ પુસ્તક પ્રસિદ્ધ થયું. ’
""
“ શાંકરભાષ્ય—ઇ. સ. ૧૯૦૩ માં હું એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રેાફે સર હતા ત્યારે મારી મરજી ત્રહ્મસૂત્રના શર્માનું વિવરણ સાથે ગુજરાતીમાં ભ:ષાન્તર કરવાની થઇ તે તે ગુજરાત વર્નાકયુલર સાસાઇટ પ્રસિદ્ધ કરે તેા ઠીક એમ ધારી મે` તે વિષે રા. લાલશ કરભાઈને ઈચ્છા. દર્શાવી, તેમણે એ વાત તરતજ ઉપાડી લીધી, પણ કહ્યું કે સાસાઈટીથી ચેાગ્ય પારિતોષિક આપી શકાશે નહિં. મેં એ કામ પ્રેમથીજ માથે લીધું હતું, દ્રવ્ય લાભની લાલસાથી નહિ, તેથી મેં રા. લાલશંકરભાઈનું કહેવું મુત્ર કર્યું. સોસાઇટિએ એ પુસ્તક ઉત્તમ રીતે નિય સાગર પ્રેસમાં છપાવ્યું, મેં એમાં ‘ શાંકરભાષ્ય ' ના ભાષાન્તરની નીચે ગાવિન્દ્રાચાય, આનગિરિ, ભામતી, ઉપનિષદો ને બ્રહ્મવિદ્યાભરણ આદિ વ્યાખ્યાગ્રન્થાના આશય સમજાવ્યા છે; પણ બહુધા ગોવિન્દાચાય કૃત રત્નપ્રભા ને ભામતીનું તાત્પ આપ્યું છે. એ ગ્રન્થ મે ધીમે ધીમે અવકાશને વખતે તૈયાર કર્યો છે. મે. ૪. સ. ૧૮૯૩ માં એ ગ્રન્થ માથે લીધેલ્લે, તેને ૧ લા ભાગ ઈ., સ. ૧૯૦૭ માં તે ૨ ો ભાગ ૧૯૧૦ માં પ્રસિદ્ધ થયા.”+
સ્વસ્થ કમળાશંકરની પેઠે પ્રેા. કણિયા પશુ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા; અને શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપકના પદે હતા. અમારા સાંભળવામાં આવ્યું છે કે પ્રિન્સિપાલ આનન્દશ કર ધ્રુવ એક સમયે શાંકરભાષ્યને ગુજરાતીમાં અનુવાદ કરવાની ઈચ્છા ધરાવતા હતા.
એવામાં પ્રેા. કણિયાના મહાકાળમાં શાંકરભાષ્યને અનુવાદ કટકે કટકે છપાતા હતા, તે એમના જોવામાં આવ્યા, અને તે પોતાને ઉત્તમ લાગ્યા તેથી તેના અનુવાદને વિચાર એમણે પડતા મૂક્યા હતા. આ પરથી પ્રેા. કણિયાની કલમના કંઈક ખ્યાલ આવશે. સેાસાઈટીને એમણે ‘ પાતંજલ યેાગ દન ' ને ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યા હતે. તે પુસ્તકની આજ પણ માગણી ચાલુ છે, એ તેની લેાકપ્રિયતા તેમ સરસતા સિદ્ કરે છે.. એજ કોટિમાં મુકી શકાય એવું ન્યાયશસ્ત્ર (logic) વિષે એક પુસ્તક પ્રેા. મણિલ્લાલ નભુભાઈ દ્વિવેદીએ ઈંગ્રેજી પરથી યાજ્યું હતું. એ એમની સર્વદેશી વિદ્વત્તા અને જ્ઞાનની સાક્ષી પૂરે છે.
+ અનુસવ વિને:દ, પૃ. ૧૦૧.