Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૮૨
તે સાથે લખી માકલેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે “ ઈસવીસનના તેરમા સૈકામાં પ્રખ્યાત થયેલા મુસાફર- માર્કાપેલેનું વર્ણન ઘણુંજ અગત્યનું છે. ઇતિહાસ, ભુંગાળ અને પ્રાચીન શોધને તે અતિશય સહાયક થઈ પડેલું છે. એ ગ્રંથ બહુ મોટા છે; પણ તેના શેઠે ક ભાગ પ્રથમ લેખક તરફથી સાસાટીને મળ્યા હતા અને તે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. એ ગ્રંથ અધુરો રહ્યા છે.
97
અનિયરના પ્રવાસ લખાવવામાં સાસાયટીનો આશય ઉપર જણાવ્યા પ્રમાણે ઐતિહાસિક વૃત્તાંતેા ગુજરાતી વાચકને ઉપલબ્ધ કરવાનો અમને જણાય છે. આ ગ્રંથ બાલાશ કરતી જગાને થેડા માસ માટે ચા સંભાળી લેનાર શ્રીયુત મણિલાલ ખારામ ભટ્ટે લખી આપ્યા હતા. તેમાં મુગલ સમયની આપણા દેશની સ્થિતિ અને લોકની રહેણી કરણીને તાદસ્ય ચિતાર રજુ કરવામાં આવ્યેા છે; અને તે માહિતી જેટલી કિમતી તેટલી વિશ્વસનીય છે.
વધુ લાભવાળી કરી મુંબઇમાં મળતાં રા. મણિલાલે સાસાઈટીમાંથી રાજીનામું આપ્યું અને આસિ. સેક્રેટરી નવા નિમાય તે દરમિયાન તાજાજ નિવૃત્ત થયેલા આસિ. ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રેવાશ ંકર અંબારામ ભટ્ટે સાસ:ઇરીનું કામ સંભાળી લીધું. તેઓ તે રાયકવાળ બ્રાહ્મણ હતા.. સમગ્ર જીવન કેળવણી ખાતામાં વ્યતિત કર્યું હતું; અને જેટલા વર્ષાં સર્ કારી નાકરી કરી એટલી જ લાંબી મુદ્દત તેનું પેન્શન ભાગવવા તેએ ભાગ્યશાળી થયા હતા. રહેણીકરણી તદ્ન સાદી, સ્વભાવે બહુ સરલ અને નિખાલસ અને જે કોઈનું કામ કરી છૂટવાની પરેપકારી વૃત્તિ પશુ ખરી. નિવૃત્ત થયા ત્યારથી મૃત્યુપર્યંત તેમણે સેાસાઈટીની સતત કાળજી રાખી હતી. એમનું શરીર જ્યાં સુધી કામ આપી શક્યું ત્યાં સુધી એમના રાજને એક ફેરી સાસાઇટીમાં હાય ખરા. સાસાટીના કામકાજથી પૂરા વાકેફ એટલે નેકરાને વિહવટી કામમાં એમની સૂચના બહુ મદદગાર થતી તે કંઈક કઠિન પ્રસંગે એએ સ્ટાફને સમભાવપૂર્વક કિંમતી સલાહ આપતા. સાસાઈટી હસ્તક બ્રહ્મચારીની વાડીના લાંબા સમય સુધી તેએ ટ્રસ્ટી હતા. અત્યારે બ્રહ્મચારીની વાડી આટલી સમૃદ્ધ અને આબાદ છે તે એપના પરિશ્રમ અને વહિવટનું રૂડું પરિણામ છે.
લેખનકાર્યને માટે પ્રથમથી કાંઇક પ્રેમ; અને શાળાના ઉપયેાગ માટે એમણે ગણિત અને શબ્દકોશ એ બે પુસ્તકે લખ્યાં હતાં; તેમ ‘દેવું ' વિષે લખેલા