Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૭૫
એ પ્રસિદ્ધ બીના છે; તેમ ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ, ઉદ્દાર અને ઉત્તેજનાથે એ રાજ્યના કાળા માટા અને સંગીન છે પ્રાચીન કાવ્યમાળા પ્રસિદ્ધ કરીને વડેાદરા રાજ્યે પ્રાચીન ગુજરાતી સાહિત્યતા પુનરુદ્ધાર કર્યાં છે. અને ચાથી સાહિત્ય પરિષદના શુભ અવસરે બે લાખ રૂપિયા સાહિત્યેાત્તેજક કાય માટે બક્ષીસ આપીને શ્રીમંત સયાજીરૂવે એક અનુપમ દાખલા બેસાડયા હતા. વળી. એમણે શરૂ કરેલી ગાયકવાડ. પાર્વોત્ય ગ્રંથમાળા મેક્ષમુલર સંપાદિત Sacred Books of the East પેઠે વિદ્વાનામાં બહુ સારે સત્કાર પામી છે અને એમની “ કીર્તિમંદિર ”ની સ્થાપના જેટલી ભવ્ય તેટલું વડાદરા રાજ્યનું ગૈારવ વધારનારી છે. ઘેાડા સમયથી આપણા સાહિત્યકારો અને વિદ્વાનાને વડાદરા નેતરીને મહારાજા એએને યાગ્ય રીતે પુરસ્કાર કરે છે, એ રીતિ પણ એટલી પ્રશસ્ય છે. એમના રાજ-વહિવટનુ સમગ્રપણે અવલેાકન કરતાં કહેવું પડશે કે સર સયાજીરાવ એક આદર્શexamplary–નૃપતિ નિવડયા છે. એમની એ લાકપ્રિયતા એકલા વડેાદરા રાજ્યમાં મર્યાદિત રહી નથી; પણ એમની ખ્યાતિ સમસ્ત દેશમાં પ્રસરેલી છે અને સત્ર એમને ધન્યવાદ અપાય છે. ગયા માર્ચ મહિનામાં એશ્રીની પધરામણી પુનામાં થઇ હતી, તે વખતે કેસરીકારે એમની કારકિર્દીની સમીક્ષા કરતાં અત્ર નોંધમાં તેનું નિદાન નીચે પ્રમાણે વર્ણવ્યું હતું:—
66
पण सयाजीरावाचा विशेष हा कीं त्यांना राजपद मिळालें, कोट्यावधी रुपयांची संपत्ति व लाखो प्रजाजनांची सत्तासाहेबी त्यांच्या हस्तगत झाली आणि त्यां सर्वांचा उपयोग त्यांनी आपल्या प्रजेच्या व परंपरेन एकंदर देशाच्याहि कल्याणा कडेच केला याचे श्रेय पुष्फळ अंशी त्यांच्या निसर्गसिद्ध सद्गुणांना व संप्रवृत्तीलाच दिलें पाहिजे. आपले राज्य - सुराज्य असावे व तसे ते नमुनेदारपणाने करून दाखवावें या महत्त्वाकांक्षेने त्यांना राज्यसूत्रे धारण केली व लोकांच्या मागणीची वाट न पाहताहि त्यांनी कित्येक राजकीय, सामाजिक, धार्मिक व शिक्षण - विषयक सुधारणा कायद्यानी अमलांत आणिल्या. त्यांच्या इतका गुणांचा चहाता व विद्येचा भोक्ता असा.
"
* રાં. છગનલાલ ઢાકારદાસ મેાદીના લેખ · વડેદરા રાજ્યની સાહિત્યસેવા ચેાથી ગુજરાતી સાહિત્ય પરિષદ-વડોદરા.