Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૬
સી કેળવણીને ઉત્તેજન .." Only by setting their women free and open. ing wide to them the door to absolute self-determination in all forms of expression and development, by restoring to them their Vedic status-the unrestricted use and training of all bodily, mental, and spiritual faculties both in the home and in Society, will Indian men be able to achieve their own personal emancipation. Only free adult girls will be able become true mates and balanced mothers, break through the vicious circle of misdirected emotional and physical strength, and in addition, restore the wasted physical forces of the Hindu race. Only sons reared by such fully and freely living mothers will have the inner independence and assurance needed to lead a normal healthy life of social constructiveness. ":
[The 'Pardah', by Mrs. Sarangdhar das. ] પિતાના પહેલા વર્ષથી જ સાઈટીએ છોકરીઓને શિક્ષણ આપવાની તજવીજ કરી હતી અને તેના થકી ચાલતી કન્યાશાળા પછીથી શેઠાણું હરકુંવરબાઈ કન્યાશાળાનું નામાભિધાન પામી તેને સર્વ વૃત્તાંત પ્રથમ વિભાગમાં અપાય છે.*
પ્રજાને પ્રાથમિક કેળવણું આપવી એ સરકારનું કર્તવ્ય છે અને એ સિદ્ધાંતને સરકાર તરફથી અમલ થવા માંડે એટલે સોસાઈટીએ એ ક્ષેત્રમાં તેની પ્રવૃત્તિ બંધ કરી; પરંતુ જે કન્યાઓએ અધવચમાં સંજોગવશાત અભ્યાસ મૂકી દીધા હોય, અથવા જેમને પ્રાથમિક ધોરણો પૂરાં કર્યા બાદ વધુ અભ્યાસ કરવાની ઉત્કંઠા હોય અથવા મોટી વયની સ્ત્રીઓ જે કેળવણીના સંસ્કાર પામવા ઉત્સુક હેય તેમના માટે અવલંબનને અને
. The Servant of India, May 11, 1933. * જુઓ ગુ વ. સેસાઇટીને દતિહાસ વિભાગ ૧, પૃ. ૩૦.