Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૩
૬. શાળા ક્યારે છેડી છે, અથવા કઈ સ્કૂલમાં શિક્ષક છે. ૭. અંગ્રેજી અભ્યાસ કર્યો છે કે નહિ, ને કર્યો છે તે કેટલો. ૮. ઉપરની માહિતી સાથે પિતાના બાપ કે વાલીનું સર્ટીફીકેટ એવી
મતલબનું કે ઉમેદવારે વરસ પહેલાં શાળા છોડી છે અથવા
જતી કે ગઈ નથી; તથા તે પરીક્ષા આપે તેમાં તેમની સંમતિ છે. (બાપ કે વાલી ન હોય તે કોઈ પ્રતિષ્ઠિત ગૃહસ્થનું સર્ટીફીકેટ મેકલવું.)
૧૧. પરીક્ષામાં પાસ થનાર સર્વને સ્ટીફીકેટ આપવામાં આવશે; તથા પાસ થયાના અનુક્રમ પ્રમાણે તેમનાં નામ “બુદ્ધિપ્રકાશ” માં પ્રસિદ્ધ કરવામાં આવશે.
૧૨. અંગ્રેજી ચોથા ધોરણ ઉપરાંત અભ્યાસ નહિ કર્યો હોય તેવી જે સ્ત્રીઓ ઉચે નંબરે પાસ થશે તેમને માટે નીચે પ્રમાણે ઈનામે ઠરાવવામાં આવ્યાં છે –
ઉચા ધોરણ માટે નીચા ધોરણ માટે. ૧ લું. રૂા. ૩૦ નું. . ૧ લું.
રૂા. ૨૫ નું. ૨ જું. રૂ. ૨૫ નું. ૨ જું
રૂા. ૨૦ નું.
૩ થી ૬ સુધી દરેક રૂા. ૧૫ નું. ૪ થું. રૂા. ૧પ નું. ૭થી ૧૨ સુધી દરેક રૂા. ૧૦ નું.
રૂા. ૧૦ નું. | ૧૩ થી ૧૯ સુધી દરેક રૂ. ૫ નું.
૨૦ નું.
#
-
૧૦૦ ૧૩. પરીક્ષા વખતે પરીક્ષા લેવાના હેલમાં બનતાં સુધી ફક્ત સ્ત્રીઓ જ રહેશે, પુરૂષો હાજર રહેશે નહિ.
લાલશંકર ઉમીઆશંકર. એનરરી સેક્રેટરી, ગુ. વ. સંસાઈટી-અમદાવાદ