Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૭
સરદાર ભાળાનાથ સારાભાઈ
અને એ કામમાં ગુજરાત વર્નીક્યુલર
વિદ્યા વૃદ્ધિને માટે તે બહુ કાળજી રાખતા પોતાનાથી અને તેટલી મદદ કરતા. સન ૧૮૮૯ માં સાસાઇટી રથપાઈ ત્યારથી તેમણે એના ઉત્કર્ષીને માટે ઘણી મહેનત કરેલી છે. એમના જેવી ઉત્સાહી અને વિદ્વાન કામદારની સાસાટીને ઘણી ખેાટ પડી છે.'
19
""
[ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૬, જીન, પૃ. ૧૪૧.
લગભગ આવીસ વર્ષની વયે ભેાળાનાથભાઈ વ્હેલ પ્રથમ અમદાવાદમાં મુનસની જગા પર નિમાયા હતા અને તેએ એ પદવી પર હતા તે દરમિયાન અલેકઝાંડર કિન્લોક ફાÖસની બદલી અમદાવાદમાં આસિસ્ટન્ટ જડજ તરીકે થઈ હતી. ફા`સને ગુજરાતી શિખવાની, ગુજરાતને ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ સમજવાની લગની લાગી હતી. તે કામાં મદદ લેવા રાખેલા એ ત્રણ શિક્ષકા બલ્યા પણ તેમનાથી એમને સંતાપ મળ્યા નિહ. આખરે બાળાનાશભાઈને કાઈ સારા વિદ્રાન મેળવી આપવા ફૅાસે જણાવ્યું. ભાળાનાથભાઇને કવિ દલપતરામના સારા પરિચય હતા. ગુજરાતી પિંગળનું જ્ઞાન એમણે તેમની પાસેથી મેળવ્યું હતું. એમણે વઢવાણુ ખાસ માણસ મેાકલી કિવેને અમદાવાદ એલાવ્યા. તે પછી કવિ અને ăાસ્ના ચાંદા સુરજના મહેલમાં મેળાપ થયા તેનું વર્ણન પહેલા વિભાગમાં કરેલું છે. આ પ્રમાણે ગુજરાતને ઉપકારક થનાર એ મહાન વિભુતિ અને ગુજરાતીના હિતચિંતકાના સમાગમ કરી આપવાનું માન ભેાળાનાથભાઇને છે.
સાસાટીની પહેલા વર્ષની કારોબારી કમિટીમાં સર્વ સભ્યા યુરાપિયના હતા. પછીથી દેશી સભ્યાને લેવામાં આવ્યા તેમાં ભેાળાનાથભાઈ અને ઈંગ્રેજી સ્કૂલના હેડમાસ્તર ભાગીલાલભાઈ એ મેજ હતા.
સાસાટી સાથેને ભેાળાનાથભાઈના સંબંધ આ પ્રમાણે સ્થાપના કાળથી શરૂ થાય છે અને તે એમના અવસાનપર્યંત હતા. તે સંબંધ માત્ર નામપુરતા, ઉપલક ન હતા પણ તેના કામકાજમાં તેએ ઉમંગભર ભાગ લેતા. વળી તે સમયમાં કાર્ય કર્તાએ પણ ઘેાડા એટલે સંસ્થાને અંગે અથવા જાહેર પ્રવૃત્તિને અંગે કામ કરવાનું પણ
છેક તેની
ચાલુ રહ્યો