Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
*
:
એ
*
*
કે,
૮ વચ્ચે પડે તે યુનિવર્સિટીને પસંદ પડતું નથી. ગવરનર અને યુનિવર્સિ ટીના અધ્યક્ષ તરીકેની મારી પહીમાં એ ખાતુ કંઈ ભેદ ગણતું નથી તે પણ તમારું આ માનપત્ર હું બહુ કાળજીથી મારી પાસે રાખીશ અને મારા મિત્ર આનરેબલ મી. વેસ્ટસાહેબને આપીશ કે જેના ઉપર યુનિવર્સિટીને ઘણે વિશ્વાસ છે. અમે એ ખાતાના બંધારણમાં નવી ગોઠવણ કરવાની તજવીજ કરીએ છીએ, તે ગોઠવણથી હવે તમારા પિતાના હાથમાં સત્તા આવશે અને મને આશા છે કે તમારી ધારણાં પાર પાડવાને અગાઉના કરતાં હવે તમે વધારે શક્તિમાન થશે. * તમારી સેસાઈટીને પેટન થવાને માટે તમારા માનપત્રમાં કરેલી વિનંતિ ઘણી ખુશી અને ઉપકારની સાથે હું કબૂલ રાખું છું
(નં. ૩. ). To, His HIGHNESS THE MÁHARANA SHREE
SIR WÁKHATSINGJI K. C. 1. E.
RAJA SHAHEB OF LUNAWADA. Your Highness,
We the members of the Managing Committee of the Gujarat Vernacular Society beg to offer our Humble congratulation to Your Highness for Your Highness' elevation to the highly honoured order of Knight Commander of the Indian Empire. This Society which has been in existence for more than 40 years already has honour to have on the roll of its members the distinguished name of Your Highness.
Your Highness will be pleased to hear that the Society is making very fair progress. Its annual income amount to Rs. 3000 a year aud it has under its management endowment funds amounting to more than Rs. 50000. The numbers of readers in this country is so limited and their taste is so very primitive that good writers have yet to depend for the remuneration of this labour-may even some-times
* બુદ્ધિપ્રકાશ સન ૧૮૮૮, પૃ. ૪૧.