Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૨૪
આપણે સાહેબ લોકો પાસેથી વિલાયતની ખબરે) તથા વિલાયતની તરફના દેશની રાણુકની ખખરા સાંભળેલી છે. પણ આ મહિપતરામ આપણા દેશીભાઇ તેમના મુખથી આપણે એ દેશની હકીકત તથા લોકા કેવા છે તથા રાજના બદાખત કુવા છે તથા હુન્નર કે વેપાર, કે સુધાઇ કે વિવેક ચતુરાઇ વગેરે સાંભળવાથી આપણા મનમાં ધણીજ અસર કરે છે એમાં કાંઇ પણ સંધે નથી.
આપણા લોકાની ખસૂસ આવા વિલાયત જેવા મુલક એવા લાયક છે, કેમકે દુનિયામાં એવા મુલક ચેાડાજ હશે.
મહિપતરામે એ ઘણુંજ ટુકામાં ભાષણ કર્યું છે, કેમકે શે! વખત લાગે તે કારણથી પણ હું ધારું છું કે જે મહિપતરામભાઈ કરીથી ખીછ વખત તસદી લેખને બાકીનું ભાષણ કહી સંભળાવે તેા હું તથા- આ સભાના લાક સાંભળવાને ઘણા ખુશી છીચે. ઘણીવાર સુધી ખેલતાં સભાને ખોટી રહેવું પડે છે માટે હું હવે બેસવાની રજા લઊ છું.
દલપતરામ ડાહ્યાભાઈનું ભાષણુ,
ત્યારપછી દલપતરામ ડાહ્યાભાએ નગરશેઠ પ્રેમાભાઈના મતને ટેકા આપીને કહ્યું કેઃ——
હુ' પ્રેમાભાઈ શેઠના મતને મળતા છું અને જેમ કોઇ ગરીબ માણસને માટા સાહુકારના પ્રસંગ થયાથી મેાટા મોટા વેપાર કરતાં આવડે છે અને પછી પેાતે શ્રીમંત થાય છે. તેમજ વિલાયતમાં કરડેાપતિ સાહુકારા છે; તેના આગળ આપણા દેશના સાહુકારે! સાધારણ જેવા લાગશે માટે જ્યારે વિલાયતમાં જઇને ત્યાંના સાહુકારાના વેપારની રીત આપણા દેશીયા શિખશે ત્યારે કોઈ વખતે તેમાંના પણ કોઇ ત્યાંના જેવા શ્રીમંત થશે.
તેમજ આગગાડી, વિજળીના તાર એ વીગેરે હુન્નર શોધી કાઢવાનું પણ ત્યારેજ શિખશે. માટે દેશિયાને વિલાયતમાં જવાની ઘણી જરૂરી છે.
ત્યાં જવામાં ત્રણ પ્રકારની અડચણા ધારતા હતા. એક તે। જતાં આવતાં કેટલું ખર્ચ થશે તે ખરાખર ચાકરી થઇ નહોતી. તે મહિપતરામ ભાઈના જઇ આવવાથી ખાતરી થઈ છે કે શ. ૨૦૦૦) માં પણ જઇ આવી શકાય બીજું એ કે કેટલાએક ધારતા હતા કે આપણને મુંબઇના પાણીથી પશુ વિકાર થાય છે. તા વિલાયતનું પાણી મા કેમ આવે અને ત્યાં