Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૩૨
ઘણી ઉત્તમ પ્રકારની નથી પણ ડીક છે. એ પુસ્તક લખવાના ખરચ આશરે રૂા. ૨૫ થાય. તે એટલા બધા ખરચીને એ પુસ્તક લખાવવું એમ મારી નજરમાં આવતું નથી. પણ બીજા મેરેને એ પુસ્તક બતાવવું અને બહુ મતે જે કરે તે પ્રમાણે કરવું. ( તા. ૭–૮–૮૩ ).
""
આવા પ્રકારની બીજી માગણી નિડયાદના વતની ચતુરભાઈ શંકરભાઈ પટેલે તેમની પાસેના જીનાં પુસ્તકાના સંગ્રહ સાસાઈટીને વેચી દેવા કરી હતી પણ તે ગ્રંથાની કિંમત બહુ ભારે અને માંઘી હાવાથી એ વાત પડતી મૂકાઈ હતી.
66
કવિ દલપતરામના નિવૃત્ત થયા પછી બુદ્ધિપ્રકાશનું કાર્ય મંદ પડયું હતું તેથી સ્વસ્થ ઝવેરીલાલને બુદ્ધિપ્રકાશનું સંપાદન કાર્ય ઉપાડી લેવા કમિટી તરફથી વિનીત કરવામાં આવી હતી; પણ એ પ્રવૃત્તિ પાતે લઈ નહિ શકે એવા ઉત્તર લખતાં એમણે સોસાઈટીને બુદ્ધિપ્રકાશમાં પ્રાચીન કાવ્યેા કટકે કટકે છાપવા સૂચવ્યું હતું. એમના તે શબ્દો નીચે પ્રમાણે હતા: I would take this opportunity of suggesting to the Managing Committee of your Society and to yourself the desirability of publishing in the magazine by monthly instalments, such of the works of the oid Gujarati poets and divines as may be in the possession of the Society with critical or explanatory notes and then issuing them, when complete, in the form of books.
.
'
’સન ૧૮૮૪ માં સ્વસ્થ માણેકલાલ સાકરલાલ દેસાઇએ મેનેજીંગ કિમેટીને સે!સાઇટીનું કાર્યક્ષેત્ર અને પ્રવૃત્તિ વિસ્તારવા એક લાંબે પત્ર લખી મે કયે! તે., તેમાં પ્રસ્તુત મુદ્દા પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું,
"It may not therefore be considered improper that the Society should assist or inaugurate the certain formation of a class of Gujarati scholars by editing older books, as well as by annotating and publish. ing them. ' ( March 1884. )
પ્રાચીન કાવ્ય સાહિત્ય, ઇતિયાસ, પુરાતત્વ, ભાષાાસ્ત્ર વગેરે વિષએમાં સ્વસ્થ હરલાલ હૈદરાય બહુ રસ લેતા અને એ વિષયે પર