Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૧
પ્રાર્થના સમાજના કાયના દ્વિગુણ ભાર મહીપતરામે પૂણ બળથી વહ્યો; પણ તે પાંચ વર્ષ સુધીજ; ૧૮૯૧ ના મે માસમાં આ ભક્તવની સૂર્ય - માળામાંના મુખ્ય ગ્રહેામાંને એક એ ગ્રહ પણ અસ્ત પામ્યા; · અસ્ત થયેા ગ્રહ આંહિં ઊગ્યા પણ ખીજે ઠામે, ' એમ આશ્વાસન ભક્ત‰ન્દ્રે લીધું. ”
k
છેલ્લે આપણે એમની સાસાઈટીની સેવા વિચારીએ. સોસાઇટીનું ક્રાય વેગવંતુ અને વ્યવસ્થિત રીતે થાય તે માટે એમણે સન ૧૮૬૫ તી સાલમાં વાર્ષિક સામાન્ય સભામાં જે વિચાર દર્શાવ્યા હતા, તેની અગાડી નોંધ લેવામાં આવેલી છે. સાસાઇટીના કામકાજમાં તે ખૂબ સ લેતા અને તેથી જ્યારે રાવબહાદુર ગેાપાળરાવ સન ૧૮૭૭ માં થોડાક માસ માટે જાત્રાએ ગયા ત્યારે મેનેજીંગ કમિટીએ ઓનરરી સેક્રેટરીને ચાર્જ મહીપતરામને સોંપ્યા હતા. તે પછી ગેાપાળરાવ અમદાવાદ છેડી જતાં, મહીપતરામ એ પદે કાયમ થયા; અને સન ૧૮૯૧ ના મે માસમાં તેઓ કોલેરાના ભેાગ થઈ પડયા, એ તેર વર્ષ દરમિયાન સામાટીની એમણે એકનિષ્ઠાથી અને કવ્ય બુદ્ધિથી, સતત અને ખંતપૂર્વક, સુંદર અને સંગીન સેવા કરી હતી, એમ સેાસાઇટીના એ સમયની સઘળી પ્રવૃત્તિના પ્રેાસિડિગ્સ અને રીપોર્ટ જોયાથી ખાત્રી થાય છે.
આપણે ઉપર વિચારી ગયા છીએ કે તેએ અનેક વ્યવસાયમાં કાયલા રહેતા; તાપણ સોસાઇટી એમનું પ્રિય બાલક હતું; અને તેના કામકાજમાં તેઓ ઘણા સમય વ્યતીત કરતા. ઘણુંખરૂં પત્રવ્યવહારનું કાર્ય તેએ! જાતે કરતા; એટલુંજ નહિ પણ નવી નવી પ્રવૃત્તિએ ઉપાડી લેતા. સોસાઇટીનું ક્રમ શ્રેય થાય અને તેની પ્રવૃત્તિ શ્રેયસ્કર અને પ્રાણવાન નિવડે એવા ઉપાયે। તેએ યેાજતા. માત્ર પુસ્તક પ્રકાશન પુરતી સંકુચિત દૃષ્ટિ તેમની ન હતી; પણુ ગુજરાતી સંસ્કૃતિ કેવી રીતે વિકસે અને વિસ્તરે, એ તેમની મુખ્ય તેમ હતી.
હંટર કમિટી સમક્ષ માધ્યામિક શિક્ષણ સંબંધમાં સાસાઇટી તરફથી જે નિવેદન એમણે રજુ કર્યું હતું તે, તેમજ મુંબાઇ યુનિવર્સિટીને યુનિવસિટીના અભ્યાસક્રમમાં માતૃભાષાને સ્થાન આપવા જે અરજી મેાકલી હતી, તેમાં, એમની દી દષ્ટિ અને ઉંડી સમજણુ જણાઇ આવે છે.
સર સયાજીરાવ ગાયકવાડને, કચ્છના મહારાઓશ્રી ખે ંગારને, લાડ ર વગેરેને માનપત્ર અપવામાં તેમજ દેશી છાપાંઓ પરનાં અંધને! કાઢી
- જુએ ‘સ્મરણમુકુર
. પૃ. ૪૦.